NIA team/D કંપની વિરુદ્ધ NIAની કાર્યવાહી NIA ની ટીમ દુબઈ ખાતે પહોચી NIA ના પાંચ આધિકારીઓ દુબઈ ખાતે પહોચ્યા દુબઈ સ્થાનિક પોલીસ સાથે મળીને કરશે કાર્યવાહી ડ્રગ્સ માફિયા ને આતંકવાદને લઈને મોટી કાર્યવાહી છોટા શકીલ પર થઇ શકે છે કાર્યવાહી
TAPI/તાપી: પોલીસ સ્ટેશન બહાર વિસ્ફોટક બ્લાસ્ટ વાલોડ પોલીસ સ્ટેશન બહાર થયો બ્લાસ્ટ દેશી હાથ બનાવટનો વિસ્ફોટકનો બ્લાસ્ટ થયો જંગલી ભૂંડને મારવાને માટે વપરાય છે વિસ્ફોટક વિસ્ફોટકના FSL પરીક્ષણ દરમ્યાન થયો બ્લાસ્ટ પોલીસે 4 શંકાસ્પદને વિસ્ફોટક સાથે પકડયા હતા FSL ના કર્મચારીને વિસ્ફોટ દરમ્યાન હાથમાં ઇજા સાન્ટિફિક ઓફિસર પ્રાંજલ પટેલના હાથમાં વીસ્ફોટ
Ahmedabad/અમદાવાદ:મિરઝાપુર ત્રણ ખુણીયા બગીચા પાસે આગ સ્પેર પાર્ટ્સની દુકાનમાં આગ નીચે દુકાન ઉપર રહેણાંક મકાન છે મહા મુસીબતે લોકોના જીવ બચાવાયા સ્પેર પાર્ટ્સની દુકાનમાં આગ
Rajkot/રાજકોટ એરપોર્ટ ખાતે સર્જાયો અકસ્માત એરપોર્ટની દીવાલ સાથે અથડાઇ કાર દીવાલ સાથે અથડાતા દીવાલ ધડાકાભેર તુટી કાર ચાલકે વળાંક લેતા સમયે કાબુ ગુમાવ્યો એરબેગ ખુલી જતા કોઈ જાનહાનિ નહી
Amraiwadi/અમદાવાદ:અમરાઇવાડીમાં રખડતા ઢોરનો ત્રાસ રખડતા ઢોરના CCTV આવ્યા સામે બાળક સાથે પસાર થતી મહિલા માંડ-માંડ બચી રખડતા ઢોરને અંકુશમાં રાખવા તંત્ર નિષ્ક્રિય રખડતા ઢોરના CCTV આવ્યા સામે
Porbandar/પોરબંદર: લકઝુરીયસ કારમાં તોડફોડ મર્સિડીઝ કારમાં કરવામાં આવી તોડફોડ માર્કેટિંગ યાર્ડ સામેના મારુતી પાર્કની ઘટના અજાણ્યા શખ્સો દ્રારા કરાઇ તોડફોડ ઉદ્યોગ નગર પોલીસએ તપાસ હાથ ધરી
Billionaire news/ટોપ-30 ધનિકોની યાદીમાંથી ગૌતમ અદાણી બહાર, એક મહિનામાં જ હચમચી ગયું સામ્રાજ્ય, આટલી સંપત્તિ બાકી