TAPI/
તાપી: પોલીસ સ્ટેશન બહાર વિસ્ફોટક બ્લાસ્ટ વાલોડ પોલીસ સ્ટેશન બહાર થયો બ્લાસ્ટ દેશી હાથ બનાવટનો વિસ્ફોટકનો બ્લાસ્ટ થયો જંગલી ભૂંડને મારવાને માટે વપરાય છે વિસ્ફોટક વિસ્ફોટકના FSL પરીક્ષણ દરમ્યાન થયો બ્લાસ્ટ પોલીસે 4 શંકાસ્પદને વિસ્ફોટક સાથે પકડયા હતા FSL ના કર્મચારીને વિસ્ફોટ દરમ્યાન હાથમાં ઇજા સાન્ટિફિક ઓફિસર પ્રાંજલ પટેલના હાથમાં વીસ્ફોટ
