Rahul Gandhi/સોનીયા ગાંધીએ રાજકીય સંન્યાસનું કર્યુ એલાન રાયપુર ખાતે કોંગ્રેસના અધિવેશનમાં કર્યુ જાહેર હવે રાહુલ ગાંધી સંભાળશે પાર્ટીની કમાન
Surat/સુરત નેશનલ હાઇવે 48 પર આગની ઘટના માંગરોળના પીપોદરા ગામ પાસે બની આગની ઘટના ટ્રાન્સપોર્ટનો માલ ભરેલા આઈસર ટેમ્પામાં લાગી આગ આગ લાગતા હાઇવે પર ટ્રાફિકજામ સર્જાયો સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરી
Ahmedabad/અમદાવાદ: હવામાન વિભાગની આગાહી ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાયા 24 કલાક બાદ તાપમાનમાં વધારો થશે 2 થી 3 ડીગ્રી તાપમાન વધી જશે 27 ફેબ્રુઆરીના વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. 27 ફેબ્રુઆરીના ફરી 1 થી 2 ડિગ્રી તાપમાન ઘટશે
Rajkot/રાજકોટ: પામ યુનિવર્સ એપાર્ટમેન્ટમાં દુષ્કર્મ ચોકીદારે ઘર કામ કરતી તરુણી પર ગુજાર્યું દુષ્કર્મ હિતેશ બ્રહ્મભટ્ટ સામે તરૂણીની માતાની ફરિયાદ તરુણીના ભાઈને પણ મારી નાખવાની ફરિયાદ દુષ્કર્મ અને મારી નાખવાની યુની. પોલીસમાં ફરિયાદ
Surat/સુરત: SOGનો અડાજણમાં મેડીકલ સ્ટોરમાં સપાટો સમર્થ મેડિકલ સ્ટોરમાં નશાકારક સીરપની તપાસ પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સીરપનું કરતા વેચાણ જવાહર આસ્લોટ અને શીશીર આસલોટની ધરપકડ રેક્ષહિલની 24 બોટલ, કોડીવેલની 10 બોટલ ગર્ભપાતની બે કીટ અને અલગ-અલગ દવા કરી જપ્ત ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓની સાથે રાખીને SOGની રેડ SOG પોલીસે મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ શરૂ કરી
Amreli/અમરેલી જિલ્લામાં સતત ભૂકંપના આંચકા 24 કલાક દરમ્યાન છઠ્ઠો ભુકંપનો આંચકો 8:18 મિનિટે આવ્યો 3.2 તીવ્રતાનો આંચકો 8:20 મિનિટે બીજો આંચકો 2.4ની તીવ્રતાનો સતત ભુકંપના આંચકાને પગલે લોકોમાં ભયનો માહોલ ભૂકંપનું કેન્દ્ર બિંદુ નાની ધારીના ઇંગોરાળા વિસ્તારમાં
Limdi/લીંબડી: કપાસની જીનીંગ મિલમાં આગની ઘટના હાઇ-વે પર આવેલ મિલન જીનીંગ મીલમાં આગ ઘટનાને પગલે પાલિકાના 3 ફાયર ફાઇટરો પહોંચ્યા ફાયરની ટીમો દ્વારા આગ બુઝાવવાની કામગીરી શરુ આગમાં કપાસનો મોટો જથ્થો બળીને થયો ખાક જીનીંગ મિલમાં આગ લાગવાનું કારણ અકબંધ
Surat/સુરત : સાત વર્ષની માસૂમ સાથે રેપ વિથ મર્ડર મામલો રેપ વિથ મર્ડરના કેસમાં કોર્ટનો અભૂતપૂર્વ ચુકાદો આરોપી મુકેશ પંચાલને કોર્ટે ફટકારી ફાંસીની સજા તમામ દલીલોને ધ્યાનમાં લઇ નામદાર કોર્ટનો હુકમ સમાજમાં દાખલો બેસે તે માટે ફાંસીની સજાનો હુકમ કર્યો 7મી ડિસેમ્બરના રોજ બની હતી ઘટના માત્ર બે માસના ટૂંકાગાળામાં પૂર્ણ થઈ કાર્યવાહી 46 સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી નરાધમ આરોપી મુકેશ પંચાલે આચર્યું હતું દુષ્કર્મ બાળકી પર દુષ્કર્મ ગુજારી કરી હતી હત્યા કોર્ટે 23 લાખ વળતર પેટે ચૂકવવા હુકમ કર્યો