Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
2 Rupees Cheque

Maharashtra/512 કિલો ડુંગળી પર ખેડૂતને મળ્યો માત્ર 2 રૂપિયાનો ચેક, કિંમત જોતા રડી પડ્યો

AAP BJP MCD Clash

New Delhi/દિલ્હી MCD બન્યો લડાઈનો અખાડો, AAP-BJP કાઉન્સિલરો સામસામે

ST BUS/અમદાવાદ-છોટાઉદેપુર ST બસમાં લાગી આગ છોટાઉદેપુરના ડુમાલી ગામ પાસે સળગી ST બસ તમામ મુસાફરો અને ડ્રાઈવરનો આબાદ બચાવ અચાનક બસમાં અવાજ આવ્યો અને સળગી ઉઠી બસ ડ્રાઈવરની સમય સૂચકતાને લઈ તમામ મુસાફરો સુરક્ષિત

Surat/સુરત: કિશોરી પર રેપ કરનારાને મળી સજા સુરતની કોર્ટે ફટકારી આરોપીને 20 વર્ષની સજા મનોજ નયા નામના આરોપીને કોર્ટે ફટકારી સજા હાઈટમાં નાનો હોવા છતાં કર્યો હતો મોટો ગુનો વર્ષ 2020માં બન્યો હતો બનાવ કામરેજ પોલીસે નોંધી હતી ફરિયાદ લગ્નની લાલચ આપી કિશોરીને ભગાવી હતી પુણાની વલ્લભનગર સોસાયટીમાં રહેતો હતો આરોપી કોર્ટમાં દુષ્કર્મ અને પોક્સો હેઠળ કેસ ચાલ્યો હતો સમાજમાં દાખલો બેસે તેવો આપ્યો કોર્ટે ચુકાદો

IMD Heatwave Forecast

હિટવેવ/ફેબ્રુઆરીના અંત પહેલા હિટવેવની શક્યતા, ભારત માટે પરિસ્થિતિ ચિંતાજનક

Chhotaudepur/છોટાઉદેપુરઃ કેનાલ પાસેથી મળ્યું વિદ્યાર્થીનું એક્ટિવા બેડીયા ગામ પાસેથી પસાર થતી કેનાલ પરથી મળ્યું પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી વિદ્યાર્થી કેનાલમાં કૂદી આપઘાત કર્યા હોવાની આશંકા

attack on Umesh Pal

Prayagraj/પ્રયાગરાજમાં મોટી વારદાત: રાજુ પાલ હત્યા કેસના સાક્ષી ઉમેશ પાલ પર જીવલેણ હુમલો

સાબરકાંઠા/સાબરકાંઠાઃ હિંમતનગરમાં કાર ખાબકી કેનાલમાં હિંમતનગરના માકડી પાસે કેનાલમાં ખાબકી કાર ચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા કેનાલમાં ખાબકી ગાડીમાં સવાર ત્રણ લોકોનો આબાદ બચાવ ટ્રેક્ટર વડે સ્થાનિકોએ ગાડી બહાર કાઢી

Ahmedabad/અમદાવાદઃ AMCની યોજાઇ સામાન્ય સભા મંતવ્ય ન્યુઝના પડઘા સામાન્ય સભામાં પડ્યા ખોખરા બ્રિજ ને લઈને કોંગ્રેસે કરી રજુઆત અમરાઈવાડી જગદીશ રાઠોડે કરી કરી રજુઆત 50 વર્ષ સુધી બ્રિજને કઇ નહીં થાય તેવો આપ્યો હતો રિપોર્ટ 40 કરોડની રકમથી બનેલ બ્રિજમાં પડી રહ્યા છે ગાબડા આટલો ખર્ચ કરીને સમયસર ચાલુ ના કરી શકી સરકાર બ્રિજ નવો બ્રિજ બનાવાય તેની રકમ અધિકારી, કોન્ટ્રાક્ટર પાસેથી લેવાય નવો બનાવો કે નવુ સ્ટ્રક્ચર બનાવી ઝડપી ચાલુ કરો

Vadodara/વડોદરાઃ જાણિતા કવિ કુમાર વિશ્વાસનો કાર્યક્રમ રદ્દ કુમાર વિશ્વાસને RSS વિરૂદ્ધ ટિપ્પણી કરવી પડી ભારે અપને અપને શ્યામ નામનો કાર્યક્રમ કરાયો રદ જીગર ઈનામદાર દ્વારા કાર્યક્રમનું કરાયું હતું આયોજન યુનિ.ના સિન્ડિકેટ સભ્ય છે જીગર ઇનામદાર RSS વિરૂદ્ધ ટિપ્પણી કરતાં કાર્યક્રમ રદની જાહેરાત

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy