Morbi/મોરબીઃ વિસામો હોટેલમાં યુવકનો આપઘાત હળવદ નજીક આવેલ વિસામો હોટેલમાં કર્યો આપઘાત રૂમ બંધ કરીને અગમ્ય કારણોસર કર્યો આપઘાત પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
Rajkot/રાજકોટઃ ટ્રાફિક પોલીસ અને સ્થાનિક વચ્ચે તકરાર બન્ને લોકો વચ્ચે તકરારનો વિડીયો વાયરલ વાહન ડીટેનની કાર્યવી કરતા તકરાર થઇ હતી પોલીસે પાસે મેમો ભરવાની વ્યવસ્થા ના હોવાથી મામલો ઉગ્ર કાર માલિક અને ટ્રાફિક પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી
savarkundla/સાવરકુંડલા નગરપાલિકાનું બજેટ મંજૂર રૂ.114 કરોડ 50 લાખ 86 હજારનું બજેટ પાલિકા પ્રમુખ દ્વારા રજૂ કરાયું હતું બજેટ બજેટ બેઠકમાં વિકાસના કામની ચર્ચા
Ahmedabad/અમદાવાદઃ AMCની યોજાઇ સામાન્ય સભા સામાન્ય સભામાં કોંગ્રેસના ઉપનેતા નીરવ બક્ષીનું નિવેદન હેરિટેજનો દરવાજો તૂટશે તો ગંભીર નુકશાન થશે હેરિટેજ સંરક્ષણ મામલે નવી પોલિસી બનાવવી જોઈએ સફાઈ વિભાગની અંદર ઘણી બધી જગ્યાઓ ખાલી સફાઈ પાછળ કરોડોનો ખર્ચ થાય, ખાલી જગ્યાઓ ભરાય શૌચાલયની જાળવણી થતી નથીઃ નીરવ બક્ષી ઈજનેર વિભાગ સમારકામ કરતું નથીઃ નીરવ બક્ષી પે એન્ડ યુઝમાં જઈને લોકોએ પૈસા ચૂકવવા પડે છે જુના શૌચાલયમાં સમારકામ કે ખર્ચ કરાતુ નથી શૌચાલય માટે 14.67 રૂ કોર્પોરેશન દ્વારા ચુકવાય જાહેર શૌચાલયની દરરોજ સફાઈ થવી જોઈએ પરંતુ બે કે ત્રણ દિવસ સુધી સફાઈ થતી નથી
Ahmedabad/AMC માં સામાન્ય સભા યોજાઈ શહેરના પ્રશ્નો અંગે કરવામાં આવી ચર્ચા વિપક્ષ વિવિધ મુદાઓને લઈને આક્રમક રજુઆત હેરિટેજ શહરમાં હેરિટેજ જાળવણી થતી નથી