ભાવનગર/ ભાવનગર: SOGનો નશાના કારોબારીઓ પર સપાટો 6 લાખના નાર્કોટીક્સ પદાર્થ સાથે એક ઈસમ ઝડપાયો ઉકાભાઇ મકવાણા નામનો ઈસમ SOGના સકંજામાં કપાસ,મકાઈ અને મરચીની આડમાં ગાંજાનું વાવેતર જેસરના બેડા ગામની સીમમાં કર્યું હતું ગાંજાનું વાવેતર લીલા અને સૂકા ગાંજાનો મસમોટો જથ્થો ઝડપાયો

Breaking News