Weather/અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો અમદાવાદના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વસ્ત્રાપુર, સેટેલાઇટ, પ્રહલાદનગરમાં વરસાદ નારોલ, બાપુનગર, નિકોલ સહિતના વિસ્તારોમાં વરસાદ શહેરના બોપલ, ઘુમા, ઇસ્કોન વિસ્તારમાં વરસાદ
Surat/ખેતરમાંથી મળ્યા દીપડીના બચ્ચા બારડોલીના વધાવા ગામેથી બે બચ્ચા મળ્યા કાપણી સમયે દીપડીના બચ્ચા મળી આવ્યા બચ્ચા મળતા કરાઇ ફ્રેન્ડ્સ ઓફ એનિમલ વેલ્ફેરને જાણ વન વિભાગની ટિમ પણ સ્થળ પર પહોંચી બચ્ચાને રાત્રી દરમિયાન દીપડી સાથે મેળાપ કરાવ્યો આઉટડોર સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા હતા સમગ્ર મેળાપના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ
Mehsana/નર્મદા કેનાલમાં કાર ખાબકી કારમાં સવાર મુસાફરો સાથે કાર કેનાલમાં ખાબકી કારમાં ત્રણ યુવાનો હતા બે યુવાનોનો આબાદ બચાવ,એક પાણીમાં ગરકાવ સ્થાનિકો અને ફાયરે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું ધોરણ 12 ના વિદ્યાર્થીઓ હતા પરીક્ષા પૂર્ણ થતાં કાર લઇને ફરવા નીકળ્યા હતા કડી રંગપુરડા ગામ નજીકનો બનાવ
bangluru/અમિત શાહ આવતીકાલે બેંગલુરુમાં ‘ડ્રગ ટ્રાફિકિંગ એન્ડ નેશનલ સિક્યુરિટી’ પર પ્રાદેશિક પરિષદની કરશે
Ahmedabad/વિવાદિત હાટકેશ્વર બ્રિજ મામલો AMCને રહી રહીને કામગીરી યાદ આવી ઇજનેર વિભાગે લીધા બ્રિજના પિલ્લરના સેમ્પલ કોંક્રિટ રિપોર્ટ બાદ હવે પિલ્લરના રિપોર્ટ થશે અધિકારીઓ અને કોન્ટ્રાકટર પર કાર્યવાહી થઇ શકે કાર્યવાહી જલ્દી ન થાય તે માટે સેમ્પલ લેવાયા ? હાટકેશ્વર બ્રિજના તમામ રિપોર્ટ પૂર્ણ કાર્યવાહી કરવાના બદલે ફરી કામગીરી શા માટે ? રિપોર્ટ ન આવે ત્યાં સુધી નહીં થાય કાર્યવાહી મુંબઈની ઇ ક્યૂબ ખાનગી લેબ કરશે ટેસ્ટ પિલરનું ટેસ્ટીગ શરૂ કરવામાં આવ્યું રિપોર્ટ બાદ જ પિલ્લરની ગુણવત્તા મામલે થશે ખુલાસો
Surat/મહિલા તબીબે કર્યો આપઘાતનો પ્રયાસ નવી સિવિલ હોસ્પિ.માં આપઘાતનો કર્યો પ્રયાસ મહિલા તબીબે દવા પી આપઘાતનો કયો પ્રયાસ મહિલા તબીબને આપઘાતના પ્રયાસથી ચકચાર મચી માનસિક તણાવમાં આપઘાત કર્યો હોવાનું અનુમાન મહિલા તબીબ મૂળ બનાસકાંઠાના વતની સિવિલ હોસ્પિ.માં રેસિડેન્ટ તબીબ તરીકે કરે છે પ્રેક્ટિસ મહિલા તબીબને સારવાર અર્થે ICU માં ખસેડાઈ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી