Morbi/સગીરા સાથે દુષ્કર્મનો બનાવ 14 વર્ષની સગીરા સાથે કૌટુંબિક સગાએ દુષ્કર્મ આચર્યું 18 ફ્રેબુ.ના રોજ દુષ્કર્મ આર્ચ્યું હોવાની ફરિયાદ રણજીત પ્રેમજી રહેવાસી એ આચર્યું દુષ્કર્મ 7 માસનો ગર્ભ થતા મામલો પ્રકાશમાં આવ્યો મોરબી બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી
Gujarat Congress/જામનગર શહેર-જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન ભાજપના ઇશારે રાહુલ ગાંધીને 2 વર્ષની સજાના આક્ષેપ બે વર્ષની સજા આપવાના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન લાલ બંગલા સર્કલ ખાતે પ્લેકાર્ડ રાખી કર્યા સૂત્રોચ્ચાર
Surat/રાહુલ ગાંધીને સજા થતા ભાજપમાં ઉજવણીનો માહોલ સુરત શહેર ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડાશે કાર્યકર્તાઓ ફટાકડા ફોડી જીતની ઉજવણી કરશે સુરત ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડવાનો કાર્યક્રમ પાંચ વાગ્યે યોજાશે ફટાકડા ફોડવાનો કાર્યક્રમ પુર્ણેશ મોદીએ સુરત કોર્ટમાં કેસ કર્યો હતો કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા સંભળાવી તાત્કાલિક જ કોર્ટમાંથી રાહુલ ગાંધીને જામીન મળ્યા
Junagadh/મેંદરડા પંથકમાં ધોધમાર વરસાદ ગાજવીજ સાથે વરસાદ એક કલાકથી અવિરત વરસાદ રસ્તા ઉપર પાણી ભરાયા ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ ઘઉં, જીરુંના પાકને નુકસાન કેરીનો પાક ખરી પડ્યો