Corona Cases/રાજ્યમાં ફરી એકવાર કોરોનાનો રાફડો ફાટ્યો કોરોના કેસોમાં થઇ રહ્યો છે ચિંતાજનક વધારો છેલ્લા 24 કલાકમાં વધુ 247 કેસો સામે આવ્યા અમદાવાદ શહેરમાં સૌથી વધુ 124 કેસો નોંધાયા અમરેલીમાં 19 નવા કેસો સામે આવ્યા મોરબીમાં નવા 17 કેસો નોંધાયા સુરતમાં કોરોનાના નવા 23 કેસો નોંધાયા રાજકોટમાં વધુ 24 કેસો સામે આવ્યા મહેસાણામાં કોરોનાના નવા 12 કેસો સામે આવ્યા વડોદરામાં નવા 9 કેસો સામે આવ્યા ગાંધીનગરમાં કોરોનાના નવા 4 કેસ નોંધાયા જામનગરમાં 3, આણંદમાં 2 કેસ નોંધાયા સાબરકાંઠામાં 2, દેવભૂમિ દ્વારિકામાં 1 કેસ ભાવનગરમાં 1, જામનગરમાં 1 કેસ નોંધાયો ખેડા, નવસારી, પંચમહાલમાં 1-1 કેસ નોંધાયા પાટણ અને પોરબંદરમાં કોરોનાનો 1-1 કેસ નોંધાયો
Surat/માસુમનો ભોગ લેવાયા બાદ જાગી મનપાની ટીમ ભેસ્તાનમાં SMCએ શ્વાન પકડવાની કામગીરી શરુ કરી પાલિકાની ટીમે સમગ્ર વિસ્તારમાં કામગીરી હાથ ધરી 6 વર્ષના માસુમનો ભોગ લેવાયા બાદ હવે કાર્યવાહી…? અત્યાર સુધી તંત્ર શુ કરતું હતું તે મોટો સવાલ શહેરના અનેક વિસ્તારોમાં છે રખડતા શ્વાનોનો ત્રાસ છેલ્લા ઘણા સમયથી આ બાબતે કામગીરી કરવા કરાઈ છે માંગ દરેક વખતે ઘટના બન્યા પછી જ કેમ કરે છે તંત્ર કામગીરી…?
Weather/આવતીકાલે ધ્રાંગધ્રા APMC રહેશે બંધ કમોસમી વરસાદની આગાહીને પગલે લેવાયો નિર્ણય યાર્ડમાં પાકોની હરાજી સહીત તમામ કામગીરી બંધ ખેડૂતોને આવતીકાલે જણસ ન લાવવા કરાઈ તાકીદ છેલ્લા ઘણા દિવસોથી વરસી રહ્યો છે રાજ્યમાં વરસાદ અનેક યાર્ડમાં ખેડૂતોની જણસ પલળવાના બન્યા છે બનાવ
Weather/જેતપુર માર્કેટીંગ યાર્ડમાં જણસીની આવક બંધ તમામ જણસીઓની આવક બંધ કરાઇ યાર્ડ તરફથી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી બંધ ઘોડા છૂટી ગયા બાદ તાબેલાને તાળા મારવા જેવો ઘાટ કમોસમી વરસાદમાં જણસી પલળ્યા બાદ નિર્ણય
Crime/અમદાવાની પરણિત મહિલાએ નોધાવી ફરિયાદ દોસ્તની માતાને લગ્ન કરવાની લાલચ આપી હોટલમાં અને ઘરે બોલાવી બળાત્કાર ગુજાર્યો ચારેક મહિના પહેલાં દીકરાનો દોસ્ત દુકાને આવતો લગ્નના બહાને પ્રેમસંબંધ બાંધ્યા હોટલમાં લઈ જઈ શારીરિક સંબંધો બાંધ્યા એલિસબ્રિજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
Ahmedabad/ખાલિસ્તાની ધમકી મામલે ખુલાસો તપાસમાં મળેલા હતા 2 સીમ બોક્સ 2 સીમ બોક્સના 60 સીમકાર્ડમાં ખુલાસો મેસેજ વાયરલ કરવા આપ્યો હતો કોન્ટ્રાક્ટ રૂ. 5 લાખ આપીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો મોહસીન નામના શખ્સનું કનેક્શન ખુલ્યુ મોહસીન કુરિયરથી રૂપિયા મોકલતો હતો મોહસીને 1 વર્ષમાં 1270 સીમકાર્ડ બદલ્યા