Ahmedabad/દાણીલીમડામાંથી ઝડપાયું જુગાર સ્ટેટ મોનિટરિંગ સેલે જુગારીઓને ઝડપી પાડ્યા 11 લાખનો મુદ્દામાલ સહિત 25 જુગારીઓને ઝડપ્યા
Weather/રાજકોટ માર્કેટ યાર્ડમાં ઘઉં અને ઘણાંની જણસી પલળી ખેડૂત પાસેથી વેપારીઓએ ખરીદ કરેલી જણસી પલળી માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલી જણસી પલળી કમોસમી વરસાદ વરસતા ઘઉં મોટા પ્રમાણમાં પલળ્યા વેપારીઓ, દલાલો, યાર્ડ સત્તાધીશો અને ચેરમેન સાથે બેઠક જણસીની આવક કરવી કે નહીં તે અંગે નિર્ણય લેવાશે
Surat/હજીરાના દરિયામાં કોલસા ભરેલુ શિપ તણાઈ આવ્યું જેટી સાથે બંધાયેલી દોરી તૂટતાં શિપ તણાયું શ્રીકૃષ્ણ કંપનીનું કોલસા ભરેલું શિપ તણાયું દોરી તૂટી જતા દરિયાના વહેણમાં તણાઈ આવ્યું કોલસા ભરેલું શિપ ONGC બ્રિજ પાસે આવી પહોંચ્યું આ શિપ બ્રિજ સાથે ટકરાયું છે કે કેમ તેની થશે તપાસ તપાસ અધિકારીઓની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી
Anand/આંકલાવ પાલિકાનું વીજ જોડાણ કપાયું નપાનું વીજ બિલ બાકી પડતા વીજ જોડાણ કપાયું વીજ કંપની દ્વારા નોટિસો આપ્યા છતાં બિલ ના ભર્યું આંકલાવ નપાનું અંદાજે 1.30 કરોડનું બીજ બિલ બાકી આંકલાવ ગામનું સ્ટ્રીટ લાઈટ કનેકશન કપાયું સ્ટ્રીટ લાઈટ કનેકશન કપાતા આંકલાવમાં અંધારપટ