Surat/
હજીરાના દરિયામાં કોલસા ભરેલુ શિપ તણાઈ આવ્યું જેટી સાથે બંધાયેલી દોરી તૂટતાં શિપ તણાયું શ્રીકૃષ્ણ કંપનીનું કોલસા ભરેલું શિપ તણાયું દોરી તૂટી જતા દરિયાના વહેણમાં તણાઈ આવ્યું કોલસા ભરેલું શિપ ONGC બ્રિજ પાસે આવી પહોંચ્યું આ શિપ બ્રિજ સાથે ટકરાયું છે કે કેમ તેની થશે તપાસ તપાસ અધિકારીઓની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી
