Weather/જૂનાગઢમાં ભારે પવન સાથે વરસાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ રસ્તા ઉપર ફરી વળ્યા પાણી કમોસમી વરસાદથી પાકને નુકસાની કેરી ઘઉં સહિતના પાકને નુકસાન
Weather/દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદ ખંભાળિયામાં અચાનક આવ્યો વાતાવરણમાં પલટો શહેર સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ કમોસમી વરસાદ 5 દિવસથી કમોસમી વરસાદને લઈ ખેડૂતો ચિંતિત ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ
Breaking News/દિલ્હી-NCRમાં ભુકંપના આંચકા ગુરૂગ્રામ અને ફરીદાબાદમાં ભૂકંપ લાંબા સમય સુધી અનુભવાયો ભૂકંપ નોઇડા, ગાઝીયાબાદમાં પણ અનુભવાયો લખનૌઉ સુધી અનુભવાયો ભૂકંપ
Donald Trump/ડોનાલ્ડ ટ્રમ્પે પોર્ન અભિનેત્રી સ્ટોર્મી ડેનિયલ્સ સાથેના બાંધ્યા સંબંધો, મૌન રહેવા 1 કરોડ; શું ધરપકડ થશે?
Corona Cases/રાજ્યમાં કોરોનાના વધ્યો કહેર 24 કલાકમાં કોરોનાના 176 કેસ નોંધાયા 24 કલાકમાં 69 દર્દીઓ થયા ડિસ્ચાર્જ રાજ્યમાં કુલ 916 એક્ટિવ કેસ રાજ્યમાં કોરોનાને કારણે 1 દર્દીનું મોત અમદાવાદ કોર્પો.માં 89 કેસ નોંધાયા અમદાવાદ ગ્રામ્યમાં 1 કેસ નોંધાયો