Corona Cases/
રાજ્યમાં કોરોનાના વધ્યો કહેર 24 કલાકમાં કોરોનાના 176 કેસ નોંધાયા 24 કલાકમાં 69 દર્દીઓ થયા ડિસ્ચાર્જ રાજ્યમાં કુલ 916 એક્ટિવ કેસ રાજ્યમાં કોરોનાને કારણે 1 દર્દીનું મોત અમદાવાદ કોર્પો.માં 89 કેસ નોંધાયા અમદાવાદ ગ્રામ્યમાં 1 કેસ નોંધાયો
