ASHARAM BAPU/આસારામ દુષ્કૃત્ય મામલો આસારામને આજીવન કેદની સજા ગાંધીનગર સેશન્સ કોર્ટે સંભળાવી સજા ગઇ કાલે આસારામને દોષિત ઠેરવ્યા હતા પીડિતોને 50 હજાર વળતર આપવાનો આદેશ આસારામ સિવાય આરોપીઓને નિદોર્ષ જાહેર કર્યા
Gandhinagar/ગાંધીનગર:વિકાસ સહાયને ઇન્ચાર્જ dgp નો ચાર્જ સોંપી શકે: સુત્રો UPSCની બેઠક બાદ નવા DGPની નિમણૂંક કરાશે આશિષ ભાટિયાની નિવૃતિ બાદ ચાર્જ સંભાળશે
ASHARAM BAPU/આશારામ દુષ્કૃત્ય મામલો સરકારી વકીલ પહોંચ્યા કોર્ટ રૂમ 3:30 વાગ્યે આશારામને સજાનું થશે એલાન ગઈકાલે આશારામ દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર થયા
Cricket/મોદી સ્ટેડિયમ પાસેથી કાશ્મીરીઓની અટકાયત ક્રિક્રેટ મેચના એક દિવસ પહેલા જ અટકાયત ચાર કાશ્મીરી યુવકોની ક્રાઇમબ્રાંચે અટકાયત કરી ચારેય કાશ્મીરીઓની ચાલી રહી છે પૂછપરછ ચાર કાશ્મીરી યુવકોની ક્રાઇમબ્રાંચે અટકાયત કરી
Gujarat/રાજ્યના ખેડૂતો માટે મળી મહત્વની બેઠક ખેતપેદાશોના ભાવ નક્કી કરવા ભાવપંચની બેઠક વિવિધ પાકનો ઉત્પાદન ખર્ચ ભાવપંચ સમક્ષ રજૂ ભાવપંચ દ્વારા પાકનો ઉત્પાદન ખર્ચ નક્કી થતો હોય છે ભાવપંચ ઉત્પાદન ખર્ચ કેન્દ્ર સરકારને મોકલે છે કૃષિ અને સહકાર વિભાગના મંત્રીઓ રહ્યા હજાર ખેડૂત સંગઠનોના પ્રતિનિધિ અને આગેવાનો હાજર
Rajkot/રાજકોટ: હીરાસર એરપોર્ટને લઈ મોટા સમાચાર 2 માસમાં હીરાસર એરપોર્ટ કામગીરી થશે પૂર્ણ PM મોદીનો ડ્રિમ પરિજેક્ટ છે હીરાસર એરપોર્ટ હીરાસર એરપોર્ટ કામગીરી 90 ટકા કામગીરી પૂર્ણ આવતા માસમાં ફ્લાઇટ ટેસ્ટિંગ કરવામાં આવશે ફ્રેબ્રિઆરી પ્રથમ સપ્તાહમાં રનવે ટેસ્ટિંગ થશે