Rajkot/
રાજકોટ: હીરાસર એરપોર્ટને લઈ મોટા સમાચાર 2 માસમાં હીરાસર એરપોર્ટ કામગીરી થશે પૂર્ણ PM મોદીનો ડ્રિમ પરિજેક્ટ છે હીરાસર એરપોર્ટ હીરાસર એરપોર્ટ કામગીરી 90 ટકા કામગીરી પૂર્ણ આવતા માસમાં ફ્લાઇટ ટેસ્ટિંગ કરવામાં આવશે ફ્રેબ્રિઆરી પ્રથમ સપ્તાહમાં રનવે ટેસ્ટિંગ થશે
