Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

ટ્વિટરના લોગોમાં ફેરફાર/પક્ષી ઉડી ગયું, શ્વાન આવ્યો એલોન મસ્કે ટ્વિટરના લોગોમાં કર્યો ફેરફાર એલોન મસ્ક દ્વારા ટ્વીટરમાં બદલાવ યથાવત પહેલા બ્લુટીક બાદમાં લોગોમાં બદલાવ પક્ષી ઉડી ગયું, શ્વાન આવ્યો એલોન મસ્કે ટ્વિટરના લોગોમાં કર્યો ફેરફાર એલોન મસ્ક દ્વારા ટ્વીટરમાં બદલાવ યથાવત પહેલા બ્લુટીક બાદમાં લોગોમાં બદલાવ

ચીનની અવળચંડાઈ/ફરી એકવાર ચીનની નફ્ફટાઈ સામે આવી ચીને ફરી એક વાર ભારતને ઉશ્કેર્યું અરુણાચલના 11 સ્થળોના નામ બદલ્યા ચાઈનીઝ, તિબેટીયન અને પિનયિન લિપિમાં નામ ફરી એકવાર ચીનની નફ્ફટાઈ સામે આવી ચીને ફરી એક વાર ભારતને ઉશ્કેર્યું અરુણાચલના 11 સ્થળોના નામ બદલ્યા ચાઈનીઝ, તિબેટીયન અને પિનયિન લિપિમાં નામ

કમોસમી વરસાદ/દિલ્હી-એનસીઆરમાં સવારે વરસાદ પડ્યો વાતાવરણ ખુશનુમા બન્યું ઘણી જગ્યાએ પાણી ભરાયા વરસાદને પગલે યાત્રીકોને પરેશાની

ડોનાલ્ડ ટ્રમ્પ સરન્ડર/ડોનાલ્ડ ટ્રમ્પ કોર્ટમાં સરેન્ડર કરવા ન્યુયોર્ક પહોંચ્યા વિરોધ પ્રદર્શન વચ્ચે કડક સુરક્ષા વ્યવસ્થા ગુનાહિત આરોપો સામે આત્મસમર્પણ કરશે ડોનાલ્ડ ટ્રમ્પ કોર્ટમાં સરેન્ડર કરવા ન્યુયોર્ક પહોંચ્યા વિરોધ પ્રદર્શન વચ્ચે કડક સુરક્ષા વ્યવસ્થા ગુનાહિત આરોપો સામે આત્મસમર્પણ કરશે

કોરોનાના કેસોમાં વધારો/ગુજરાતમાં કોરોનાના 231 કેસ નોંધાયા 24 કલાકમાં 349 દર્દીઓ થયા ડિસ્ચાર્જ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 2214 અમદાવાદ કોર્પો.માં કોરોનાના 66 કેસ વડોદરા કોર્પો.માં કોરોનાના 27 કેસ સુરત કોર્પો.માં કોરોનાના 22 કેસ રાજકોટ કોર્પો.માં કોરોનાના 19 કેસ

મહાવીર જયંતિ/આજે મહાવીર જ્યંતિની થશે ઉજવણી ભગવાન મહાવીરના જન્મ કલ્યાણકની ઉજવણી 2621 માં જન્મકલ્યાણકની ઉજવણી જિનાલયો ભાવિક ભક્તોથી ઉભરાશે સાબરમતીથી ભવ્ય રથયાત્રા યોજાશે જીતો દ્વારા રથયાત્રાનું આયોજન શહેરના રાજમાર્ગ પર શોભાયાત્રા જિનાલયોમાં ભવ્યાતિ ભવ્ય આંગી રચાશે

IPS અધિકારીઓની તાલીમ/11 IPS અધિકારીઓ તાલીમ લેવા જશે હૈદરાબાદ 8 એપ્રિલથી અધિકારીઓની શરૂ થશે તાલીમ અન્ય અધિકારીઓને સોંપાયો વધારોના ચાર્જ 7 જિલ્લાના SPની જગ્યાએ અન્ય અધિકારીને ચાર્જ

મહાવીર જયંતિ/મહાવીર જ્યંતિને લઇને AMCનો નિર્ણય શહેરમાં માસ મટનની દુકાન બંધ રાખવા આદેશ કોઇપણ નોનવેજ દુકાનો નહીં ચાલુ રહે જૈન અને અન્ય ધાર્મિક લોકોની લાગણીને લઇને નિર્ણય AMCએ ફરજિયાત બંધ રાખવા કર્યો આદેશ

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી/રામનવમીના દિવસે થયેલ પથ્થરમારાનો કેસ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જશે વડોદરા આજે સવારે હર્ષ સંઘવી જશે વડોદરા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે કરશે બેઠક

હવામાન વિભાગની આગાહી/અમદાવાદઃ હવામાન વિભાગની આગાહી હજી પણ માવઠાનું જોર રહેશે બે દિવસ બાદ ત્રણ દિવસ માવઠું પડશે 5, 6, 7 એપ્રિલે રાજ્યમાં છૂટો છવાયો વરસાદ માવઠાની વધુ શક્યતા કચ્છ અને ઉત્તર ગુજરાતમાં રાજસ્થાનમાં સિસ્ટમ સક્રિયના કારણે વરસાદની શક્યતા અમદાવાદમાં આજનું તાપમાન 36 ડિગ્રી તાપમાન સુરત તાપી ડાંગ સહિત રહેશે વરસાદ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy