Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

મોદીની ડિગ્રી-અજિત પવાર/લોકોએ મોદીને 2014માં તેમની ડિગ્રી જોઈને નહી તેમનો કરિશ્મા જોઈ મત આપ્યો હતોઃ અજિત પવાર

દિલ્હી પોલીસે કરી ધરપકડ/FBIની મદદથી દિલ્હી પોલીસે મેક્સિકોમાંથી પકડ્યો પાંચ લાખનું ઇનામ ધરાવતો ગુનેગાર

દિલ્હીમાં વરસાદ/દિલ્હી-NCRમાં સવારના વરસાદે વાતાવરણ બનાવ્યું ખુશનુમા; ઘણી જગ્યાએ પાણી ભરાયા

Cast on Code

જાતિગત વસ્તી ગણતરી/બિહારમાં થશે જાતિગત વસ્તી ગણતરી, દરેક જાતિ કોડથી ઓળખાશે

પેપર ચકાસણી/બોર્ડની પરીક્ષાના પેપર તપાસવા શિક્ષકો ગેરહાજર રાજકોટમાં શિક્ષક હાજર નહીં રહેતા હોવાની ફરિયાદ બોર્ડના પેપર ચેકીંગમાં 20% શિક્ષકો ગેરહાજર રાજકોટના 23 જેટલા કેન્દ્ર પર ચાલુ રહ્યું છે મુલ્યાંકન 3000 જેટલા શિક્ષકોને ઓર્ડર પણ કાઢ્યા પેપર ચેકીંગ શરૂ થતા જ 20 ટકા શિક્ષકો ગેરહાજર કેટલાક શિક્ષકોને પેપર ચેકીંગ માટે ફોન કરવા પડ્યા

દારુનું વેચાણ/પાલનપુરઃ દિલ્લીગેટમાં ઘરની બહાર લગાવ્યું બોર્ડ યુવકે દારૂડિયાઓથી કંટાળીને લગાવ્યું બોર્ડ કંટાળીને યુવકે ઘરની બહાર લગાવ્યું બોર્ડ દારૂ અહીંયા નથી મળતો બાજુમાં મળે છેનું બોર્ડ બોર્ડની જાણ થતાં પોલીસ થઈ દોડતી થઇ દારૂ વેચનારને પોલીસે લઈ ગઈ પોલીસ સ્ટેશન બોર્ડ લગાવનાર યુવકને આવવાનું કહ્યું પૂર્વ પો. સ્ટેશન

સુરેન્દ્રનગર સબ જેલમાં દરોડો/સુરેન્દ્રનગરઃ ધાંગધ્રા સબ જેલમાંથી મળ્યા ફોન સબ જેલમાંથી ત્રણ મોબાઈલ મળ્યા સુરેન્દ્રનગર LCB અને SOGનું સયુંકત ચેકીંગ સબજેલમાંથી ત્રણ આરોપીઓ પાસેથી મળ્યા મોબાઇલ, ઇયરફોન, ચાર્જર ઝડપી પાડ્યા ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકે કાર્યવાહી હાથ ધરી

વડોદરા શોભાયાત્રામાં પથ્થરમારો કેસ/રામનવમી યાત્રા પર પથ્થરમારાનો મામલો કેન્દ્રીય એજન્સીએ વિસ્તૃત રિપોર્ટ મંગાવ્યો પોલીસ બંદોબસ્ત હોવા છતાં તમામ વિગતો મંગાવી પથ્થરમારો કેવી રીતે થયો તે વિગતો મંગાવી 3 કલાકમાં 4 સ્થળો પર થયો હતો પથ્થરમારો સીટી પો. સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં ઉમેરાઇ કલમ ધાર્મિક માન્યતાનું દ્વેષભાવ રાખીને અપમાન કરવાની કલમ

એડિશનલ કમિશ્નરની પોસ્ટ/વડોદરામાં લો એન્ડ ઓર્ડર માટે પોસ્ટ ઉભી કરાઇ એડિશનલ પોલીસ કમિશનરની પોસ્ટ ઊભી કરાઈ પો.કમિ.એ રજૂઆત કરતા ગૃહ વિભાગનો નિર્ણય ગૃહ વિભાગ દ્વારા ટુંક સમયમાં નિમણુક કરાશે શહેર પો.તંત્રમાં એક નહીં બે એડી.પો.કમિશ્નર રામનવમી યાત્રામાં થયેલ તોફાન બાદ નિર્ણય

જામનગરમાં પાણીકાપ/જામનગરમાં આજે પાણી કાપ 25 હજાર પરિવારને આજે નહીં મળે પાણી મનપા દ્વારા મશીનરી ઇન્સ્ટોલ કરવાની કામગીરી ગુલાબનગર A ઝોનમાં પાણી વિતરણ બંધ આવતીકાલે રાબેતા મુજબ પાણી વિતરણ કરાશે

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy