જામનગરમાં પાણીકાપ/ જામનગરમાં આજે પાણી કાપ 25 હજાર પરિવારને આજે નહીં મળે પાણી મનપા દ્વારા મશીનરી ઇન્સ્ટોલ કરવાની કામગીરી ગુલાબનગર A ઝોનમાં પાણી વિતરણ બંધ આવતીકાલે રાબેતા મુજબ પાણી વિતરણ કરાશે

Breaking News