Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

અધિકારીઓની બદલી/અરવલ્લીઃ 3 પોલીસ અધિકારીની આંતરિક બદલી 1 PI, 2 PSIની બદલીનો SPનો આદેશ PI કે.જી. વહુનિયાની SOGમાંથી LIBમાં બદલી PSI સી એફ રાઠોડની મેઘરજથી SOGમાં બદલી PSI કે એસ ચાવડની મેઘરજ ખાતે બદલી કરાઇ

ફાયરિંગ/પાટણઃ હારીજમાં હવામાં ફાયરિંગની ઘટના 3 શખ્સોએ હોટેલ માલિક સાથે તકરાર કરી હોટલ પર જમવા આવેલા શખ્સોએ કરી તકરાર એક યુવકે હોટલ માલિક ઉપર ફાયરિંગ યુવકોએ હોટેલના માલિક સાથે કરી ઝપાઝપી હોટલના વેપારીના 9000 રૂપિયા ઝૂંટવી લીધા લૂંટ ચલાવ્યા બાદ ફાયરિંગ કરીને ફરાર પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી

વિવાદ/સુરતઃ VNSGU ફરી વિવાદમાં નર્મદ યુનિવર્સીટી PHD પ્રવેશ પરીક્ષામાં ચુક PHD પરીક્ષામાં 17 પ્રશ્નો ખોટા હતા તપાસ સમિતિએ 6 મહિને રિપોર્ટ કર્યો પબ્લિક એડમિનિસ્ટ્રેશનના પ્રશ્નોમાં છબરડાની ફરિયાદ પરીક્ષાર્થીઓને 34 ગુણ ઉમેરવામાં આવશે 8મી માર્ચ 2022ના પરીક્ષાની જાહેરાત કરાઈ હતી 21મી ઓગસ્ટ 2022ના રોજ પરીક્ષા યોજાય હતી એક પ્રશ્નના બે ગુણ મુજબ 34 ગુણ ઉમેરવામાં આવશે

સીપીઆર ટ્રેનિંગ/અમદાવાદઃ CPR ટ્રેનિંગ પત્રકારોને પણ અપાશે અમદાવાદ મેડિકલ એસો.ની ફ્રી ટ્રેનિંગ સેશન લોકોના જીવ બચાવવા આપવામાં આવશે ટ્રેનિંગ અચાનક છાતી કે હૃદયમાં તકલીફ પડે ત્યારે અપાય CPR

અમદાવાદ મનપા/અમદાવાદઃ મનપા કમિશ્નરનો આદેશ 10 વાગ્યા બાદ રાત્રિ રાઉન્ડ લઇ તપાસના આદેશ અધિકારીને વિવિધ વિસ્તારોની મુલાકાત લેવા આદેશ લોકોને મળતી સુવિધાનું મોનિટરિંગ કરવા આદેશ રોડ રસ્તાની કામગીરી,સ્વચ્છતા બાબતે ચેકીંગ બગીચાઓની સુરક્ષા અને સુરક્ષાકર્મીઓની હાજરી ચેકિંગ કર્મચારીઓ કામ કરે છે કે કેમ તે નો રિપોર્ટ આપવો

પેપર લીક/ભાવનગરઃ MKBU પેપરલિંક મામલો સમગ્ર મામલે યુવરાજસિંહનો ધડાકો અમિત ગલાણીના ફોનમાંથી વાયરલ થયાનો આક્ષેપ કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ છે અમિત ગલાણી પહેલા વિવેક મકવાણા પાસે પહોંચ્યું હતું પેપર ત્યારબાદ અનેક વિદ્યાર્થીઓ સુધી પેપર પહોંચ્યું યુનિવર્સિટી દ્વારા તપાસ કમિટી રચાઈ પોલીસે નોંધી જાણવા જોગની ફરિયાદ અમિત ગલાણી ગુજરાતી ફિલ્મનો કલાકાર

રાજકોટ એરપોર્ટ રીક્ષાચાલક ઘૂસવાનો કેસ/રાજકોટ એરપોર્ટ પર રીક્ષા ઘૂસવાનો મામલો રીક્ષા ચાલાક દીપક જેઠવાને કરાયો જેલ હવાલે ગાંધીગ્રામ પોલીસ દ્વારા શરૂ કરાઈ તપાસ CISFના ઉચ્ચ અધિકારી પહોંચ્યા રાજકોટ તપાસ બાદ મોટી કાર્યવાહી આવશે કરવામાં સુરક્ષામાં મોટી ચૂક થઇ છે CISF પર લેવાઈ શકે છે પગલા CCTV ના આધારે શરૂ થશે તપાસ

Rahul-Adani-BJP/રાહુલનો અદાણી આલાપઃ શેલ કંપનીઓમાં રોકાણ અંગે ભાજપ જવાબ આપે

Dayashankar Divorce/ઉત્તરપ્રદેશના ભાજપના બે ભૂતપૂર્વ મંત્રીઓ વચ્ચે થયા છૂટાછેડા

Karnatak-Shivkumar

કર્ણાટક-શિવકુમાર/કોંગ્રેસના નેતા શિવકુમારને રોડ શોમાં નોટો ઉડાડવું ભારે પડ્યુંઃ હવે કરશે કોર્ટ કેસનો સામનો

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy