સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરીક્ષા/આવતીકાલથી સૌરાષ્ટ્ર યુનિ.ની પરીક્ષાનો પ્રારંભ સૌરાષ્ટ્રના 5 જિલ્લાના 132 કેન્દ્ર પર પરીક્ષા 132 કેન્દ્રો પર 51184 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે વિદ્યાર્થીઓને પેપર ઓનલાઈન મોકલવામાં આવશે ચાર હજાર પેપર ઓનલાઈન મોકલવામાં આવશે ટ્રેક એન્ડ ટ્રેસ સિસ્ટમ અમલી બનાવામાં આવશે
આરએસએસનું શક્તિ પ્રદર્શન/RSS ગુજરાતમાં કરશે શક્તિપ્રદર્શન 2024ની ચૂંટણી પહેલા RSS કરશે શક્તિપ્રદર્શન સંઘના વડા મોહન ભાગવત ફરી ગુજરાત આવશે 14, 15 એપ્રિલે ભાગવત અમદાવાદની મુલાકાતે 14મીએ GMDC ગ્રાઉન્ડ પર સ્વયંસેવકોને સંબોધશે 10 હજારથી વધુ સ્વયંસેવકો રહેશે હાજર
કર્ણાટક ચૂંટણી-ભાજપ ગુજરાત મોડેલ/કર્ણાટક વિધાનસભાની ચૂંટણી ચૂંટણીમાં ભાજપે ગુજરાત મોડેલ અપનાવ્યું ભરોસાની ભાજપ સરકારના સ્લોગનનો ઉપયોગ કન્નડ ભાષામાં ભરોસાની ભાજપ સરકારનું સ્લોગન ડબલ એન્જીન સરકારના સ્લોગનનો પણ ઉપયોગ
રોગચાળો/ડબલ ઋતુની ઝપેટમાં બાળકો નાના બાળકોમાં વધ્યો રોગચાળો બાળકોમાં શરદી-ખાંસી અને તાવના કેસ વધ્યા બાળકોની ઈમ્યુનિટી પડી રહી છે નબળી વેકેશનમાં તમારા બાળકોનું રાખજો ખાસ ધ્યાન
અકસ્માત/સુરતના કાપોદ્રા વિસ્તારની ઘટના કાર ચાલકે મહિલાને અડફેટે લીધી ઝડપી કાર ચલાવી કાર મહિલાને અડફેટે દીધી અકસ્માત સર્જી કાર ચાલક કાર સાથે ફરાર સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
અકસ્માત/મોરબીમાં સનાળા રોડે રામચોક પાસે અકસ્માત ખાનગી ટ્રાવેલ્સ બસના ચાલકે રિક્ષાને ઉડાવી રિક્ષામાં બેઠેલ મહિલાઓ સહિત 8 લોકોને ઈજા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા ખાનગી બસ ચાલક સામે નોંધાવી ફરિયાદ
પાંચ વર્ષના બાળકનું મોત/સુરતના યોગી ચોક વિસ્તારની ઘટના 5 વર્ષનું બાળક મકાન પરથી નીચે પટકાતા મોત શ્રમજીવી પરિવારના બાળકનું મોત બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિ. ખસેડ્યો પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી
હિટ એન્ડ રન/સુરતના ડીંડોલીમાં હિટ એન્ડ રનની ઘટના કાર ચાલક લારી વાળાને હવામાં ફંગોળી ફરાર કાર ચાલકે લારીને રીતસર હવામાં ફંગોળી સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા