Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

વડોદરા મનપાને નોટિસ/વડોદરા: રખડતી ગાયોના હુમલા અંગે મનપાને નોટિસ ગત માર્ચ મહિનામાં વૃદ્ધ મહિલાનું થયું હતું મોત ગંગાબેન પરમાર નામની વૃદ્ધાનું થયું હતું મોત મૃતક મહિલાના પરિવારજનો તરફથી વકીલે પાઠવી નોટિસ મ્યુનિસિપલ કમિશનર તેમજ પશુ પાલકને નોટિસ ફટકારી મૃતકના પરિવારને 25 લાખનું વળતર ચૂકવવા માંગ

દિલકશ કસ/રબ ને બના દી જોડીઃ સિગારેટ ફૂંકતા કપલનો વિડીયો વાઇરલ

china-india relations/રશિયા અને ભારત જેવી ઉભરતી સત્તા સાથે મજબૂત સંબંધ બનાવવા ચીન આતુર

પાણીના મુદ્દે હોબાળો/અરવલ્લીઃ મોડાસામાં પાવનસિટીમાં હોબાળો પાણી મુદ્દે મહિલાઓનો હોબાળો મોટી સંખ્યામાં મહિલાઓએ કર્યો હોબાળો બિલ્ડરની ઓફિસમાં ધસી જઈ વિરોધ કર્યો પાણીનો જથ્થો ખૂટી પડતા વિરોધ બિલ્ડરની દાદાગીરીનો ભોગ મહિલાઓ બની

શ્રમિકોના મોત/ભરૂચઃ ગટર સાફ કરવા ઉતરેલા 3 શ્રમિકોના મોત અંડર ગ્રાઉન્ડ ગટર સાફ કરવા ઉતર્યા હતા ગુંગણામણ થઈ મોત થયાનું પ્રાથમિક તારણ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે

માવઠાની આગાહી/હવામાન વિભાગની આગાહી આગામી ત્રણ દિવસ માવઠાની શક્યતા રાજ્યમાં 3 દિવસ વરસાદની આગાહી કચ્છ, રાજકોટ, ભાવનગરમાં વરસાદની શક્યતા મોરબી, સુરેન્દ્રનગર, બોટાદમાં વરસાદની આગાહી દીવ . દાદરા નગરમાં વરસાદની આગાહી બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છમાં આગાહી ત્રણ દિવસ બાદ તાપમાનમાં વધારો થશે

પેપર લીક/ભાવનગર યુનિ.માં પેપર લીક થયાનો મામલો NSUI દ્વારા યુનિ.ની બહાર સૂત્રોચ્ચાર અમિત ગલાણીનું પોસ્ટર બાળવામાં આવ્યું ઇન્ચાર્જ પ્રિન્સિપાલ છે અમીત ગલાણી જી.કે કાકડીયા કોલેજ ઓફ કોમર્સમાં ફરજ બજાવે છે યુનિ. પરિષદમાં જ NSUI દ્વારા પોસ્ટર બાળ્યા

બોગસ જીએસટી કૌભાંડ/સુરતઃ 2700 કરોડના કૌભાંડનો મામલો ઇકો સેલે એક શખ્સની કરી ધરપકડ સરફરાઝ ખાનની કરી ધરપકડ શખ્સે બોગસ કંપની બનાવી આચર્યું કૌભાંડ સમગ્ર મામલે 18 આરોપીની ધરપકડ 1 હજાર બોગસ કંપની બનાવી કરાઇ ઠગાઇ ભંગારનો ધંધો બતાવી ઇનપુર ક્રેડિટ મેળવતા મુખ્ય આરોપી સુફિયાન કાપડિયા પોલીસ પકડથી દૂર આરોપી સુરતના ઉન વિસ્તારમાં રહેતો હતો

અમિત શાહ/6 એપ્રિલે ગુજરાત આવશે અમિત શાહ ભાજપની સ્થાપના દિવસે હાજર રહેશે શાહ સાળંગપુર, અમદાવાદમાં અમિત શાહના કાર્યક્રમ સાળંગપુરમાં હનુમાન દાદાના દર્શન કરશે શાહ અમદાવાદમાં અધિકારીઓ, હોદ્દેદારો સાથે બેઠક સંસદીય વિસ્તારના વિકાસ કાર્યોની સમીક્ષા કરશે

આંબેડકર યુનિ.નું સેન્ટર બંધ/બાબા સાહેબ આંબેડકર યુનિ.નું સેન્ટર બંધ વિવાદ અને વિદ્યાર્થીઓની ફરિયાદ વિદ્યાર્થીઓની ફરિયાદ લેવાયો નિર્ણય ટ્રસ્ટીઓએ મેનેજમેન્ટને બંધ કરવાની જાણ કરી ફરિયાદનું નિવારણ ન આવતા લેવાયો નિર્ણય સેનેટરી ઇન્સ્પેકટર કોર્સની ભરતીમાં થયો વિવાદ કુલપતિની ગેરકાયદે પ્રોફેસર ભરતી મુદ્દે વિવાદ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy