ટ્રમ્પને દંડ/અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને દંડ પોર્નસ્ટાર કેસમાં ડોનાલ્ડ ટ્રમ્પને દંડ ડોનાલ્ડ ટ્રમ્પને કોર્ટે ફટકાર્યો દંડ મેનહૈટ્ટન કોર્ટે ટ્રમ્પને ફટકાર્યો દંડ કોર્ટે 1.22 લાખ ડોલરનો દંડ ફટકાર્યો જ્યુરીએ ટ્રમ્પ સામે 34 આરોપ લગાવ્યા ટ્રમ્પે કોર્ટમાં પોતાને નિર્દોષ ગણાવ્યા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનુ નિવેદન મારા પર લગાવેલા કેસને લઇન લોકો અચંબિતઃ ટ્રમ્પ લોકો જાણે છે આ કોઇ કેસ નથીઃ ટ્રમ્પ મને ચૂંટણી લડતા રોકવા માટેનું ષડયંત્રઃ ટ્રમ્પ અમેરિકામાં હાલ સૌથી ખરાબ પરિસ્થિતિઃ ટ્રમ્પ ઘણા દેશો અમેરિકાને ધમકી આપી રહ્યા છેઃ ટ્રમ્પ
ડાંગ ભાજપમાં આંતરિક જૂથવાદ/ડાંગઃ જિલ્લા ભાજપમાં ફરી ભડકો કુલ 13 કાર્યકરોએ ભાજપ છોડી ભાજપના 8 હોદ્દેદારોના રાજીનામાં દશરથ પવારના સમર્થનમાં રાજીનામા 8 હોદ્દેદારોએ આપ્યા રાજીનામાં
કેબિનેટ મીટિંગ/આજે સવારે 10.00 કલાકે કેબિનેટની બેઠક CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતમાં મળશે બેઠક માવઠા મુદ્દે અસરગ્રસ્ત વિસ્તારોનો રિપોર્ટ રજૂ કરાશે કૃષિ પ્રધાન રિપોર્ટ CM સમક્ષ રજૂ કરશે ટેકાના ભાવે ખરીદી અને રજીસ્ટ્રેશન મુદ્દે ચર્ચા થશે આગામી સમયમાં પીવાના પાણી સંદર્ભે થશે ચર્ચા બજેટના ઝડપી અમલીકરણ અંગે ચર્ચા પીએમ મોદીના ગુજરાત પ્રવાસ અંગે ચર્ચા કરાશે
અમિત શાહ/અમિત શાહ ફરી ગુજરાત આવશે 6 એપ્રિલે ગુજરાત આવશે અમિત શાહ ભાજપની સ્થાપના દિવસે હાજર રહેશે શાહ સાળંગપુર, અમદાવાદમાં અમિત શાહના કાર્યક્રમ સાળંગપુરમાં હનુમાન દાદાના દર્શન કરશે શાહ અમદાવાદમાં અધિકારીઓ, હોદ્દેદારો સાથે બેઠક સંસદીય વિસ્તારના વિકાસ કાર્યોની સમીક્ષા કરશે
કોરોનાના નવા કેસો/રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 324 કેસ કોરોનાના 10 દર્દીઓ વેન્ટિલેટર પર અમદાવાદમાં સૌથી વધુ 95 કેસ સુરતમાં કોરોનાના 38 કેસ વડોદરામાં કોરોનાના 48 કેસ મહેસાણામાં કોરોનાના 21 કેસ મોરબીમાં કોરોનાના 15 કેસ રાજકોટમાં કોરોનાના 25 કેસ અમરેલીમાં કોરોનાના 11 કેસ ગાંધીનગરમાં કોરોનાના 10 કેસ સુરેન્દ્રનગરમાં કોરોનાના 8 કેસ જામનગરમાં કોરોનાના 9 કેસ વલસાડમાં 7 અને પાટણમાં 5 કેસ ભાવનગરમાં કોરોનાના 6 કેસ ખેડા અને કચ્છમાં 4-4 કેસ નોંધાયા પંચમહાલમાં 4, આણંદમાં 3 કોરોનાના કેસ નવસારી અને પોરબંદરમાં 3-3 કેસ ગીર સોમનાથ અને જામનગરમાં 2-2 કેસ બનાસકાંઠા, સાબરકાંઠા અને તાપીમાં 1-1 કેસ
અમદાવાદમાં વેક્સિનની અછત/અમદાવાદમાં વેક્સિનનો સ્ટોક ખતમ કોરોનાના વધતાં કેસ વચ્ચે વેક્સિનની શોર્ટેજ AMCએ સરકાર પાસે જથ્થો માગ્યો હાલમાં ખાલી રેમડેસિવિરનો સ્ટોક ઉપલબ્ધ અમદાવાદમાં વેક્સિનનો સ્ટોક ખતમ કોરોનાના વધતાં કેસ વચ્ચે વેક્સિનની શોર્ટેજ AMCએ સરકાર પાસે જથ્થો માગ્યો હાલમાં ખાલી રેમડેસિવિરનો સ્ટોક ઉપલબ્ધ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરીક્ષા/આજથી સૌરાષ્ટ્ર યુનિ.ની પરીક્ષાનો પ્રારંભ સૌરાષ્ટ્રના 5 જિલ્લાના 132 કેન્દ્ર પર પરીક્ષા 132 કેન્દ્રો પર 51184 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે વિદ્યાર્થીઓને પેપર ઓનલાઈન મોકલવામાં આવશે ચાર હજાર પેપર ઓનલાઈન મોકલવામાં આવશે ટ્રેક એન્ડ ટ્રેસ સિસ્ટમ અમલી બનાવામાં આવશે
માવઠું/અમદાવાદઃ હવામાન વિભાગની આગાહી હજી પણ માવઠાનું જોર રહેશે બે દિવસ બાદ ત્રણ દિવસ માવઠું પડશે 5, 6, 7 એપ્રિલે રાજ્યમાં છૂટો છવાયો વરસાદ માવઠાની વધુ શક્યતા કચ્છ અને ઉત્તર ગુજરાતમાં રાજસ્થાનમાં સિસ્ટમ સક્રિયના કારણે વરસાદની શક્યતા અમદાવાદમાં આજનું તાપમાન 36 ડિગ્રી તાપમાન સુરત તાપી ડાંગ સહિત રહેશે વરસાદ
ઇમરજન્સી લેન્ડિંગ/બેંગ્લુરુથી વારાણસી જતી ઇન્ડિગોની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, 137 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા