છેતરપિંડી/મેડિકલ સ્ટોર શરૂ કરવાના બહાને ઠગાઈ અમદાવાદના નિકોલ વિસ્તારની ઘટના ડિપોઝિટ પેટે રૂપિયા 34 લાખ પડાવી લીધા નિકોલ પોલીસ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી
નાસા/નાસાના 4 વૈજ્ઞાનિક રચશે મોટો ઈતિહાસ પહેલી વાર મનુષ્ય લગાવશે ચંદ્રનું ચક્કર પરિક્રમા કરીને પૃથ્વી પર આવશે પાછા NASAએ જાહેર કર્યા 4 એન્જિનિયરનાં નામ
રાજકોટ એરપોર્ટ રીક્ષાચાલક ઘૂસવાનો કેસ/રાજકોટ એરપોર્ટના રનવે પર રીક્ષા ઘુસવાનો મામલો VIP સહિતના તકલાદી ગેટને બદલી નાખવા સૂચના ઇન્કવાયરી રિપોર્ટ વરિષ્ઠ અધિકારીને સોંપાશે રિપોર્ટ સોંપાયા બાદ જવાબદારો સામે લેવાશે પગલા એરપોર્ટ સબંધિત સ્ટાફના નિવેદનો લીધા CISF ના ઉચ્ચ અધિકારીઓએ લીધા નિવેદન
સાળંગપુર હનુમાન/દેશભરમાં હનુમાન જ્યંતિની ઉજવણી કિંગ્સ ઓફ સારંગપુરની મૂર્તિનું અનાવરણ કરાશે સાળંગપુરમાં 54 ફૂટ ઉંચી મૂર્તિનું અનાવરણ કરાશે સાંજે 5 કલાકે કિંગ ઓફ સાળંગપુર મૂર્તિનું અનાવરણ સ્વામિનારાયણ સંપ્રદાયના ગાદીપતિના હસ્તે અનાવરણ વડતાલના આચાર્ય રાકેશપ્રસાદજીના હસ્તે અનાવરણ પંચધાતુની 30 હજાર કિલોની મૂર્તિ તૈયાર કરાઇ મૂર્તિનું નિર્માણ હરિયાણાના માનેસરમાં કરાયું હનુમાન દાદાની ગદા 27 ફૂટ લાંબી, 8.5 ફૂટ પહોળી રાત્રે ભવ્ય ડાયરાનું કરવામાં આવશે આયોજન આવતીકાલે ઉજવાશે હનુમાન જયંતિ હનુમાન જ્યંતિના દિવસે કેન્દ્રિય ગૃહમંત્રી રહેશે ઉપસ્થિત અમિત શાહના હસ્તે થશે ભોજનાલયનું ઉદ્ધાટન ગુજરાતના સૌથી મોટા ભોજનાલયનું ઉદ્ઘાટન
વડોદરામાં હનુમાન જયંતિ નિમિત્તે શોભાયાત્રા/વડોદરામાં ફરી આજે નીકળશે શોભાયાત્રા હનુમાન જ્યંતિ નિમિતે નીકળશે શોભાયાત્રા અતિ સંવેદનશીલ ફતેપુરામાંથી નીકળશે શોભાયાત્રા ફતેપુરા અને છીપવાડમાંથી શોભાયાત્રા નીકળશે શોભાયાત્રાને લઇને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અગાઉ રામનવમી શોભાયાત્રા પર થયો પથ્થરમારો રૂટ પર હાઇરાઇઝ પોઇન્ટ અને ડ્રોનથી રખાશે નજર
સુરતમાં રીયલ એસ્ટેટમાં મંદી/સુરતમાં રીયલ એસ્ટેટ હજુ પણ મંદીમાં સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં 112 કરોડનો ઘટાડો ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઘટાડો વર્ષ 2021-22માં 1,314.95 કરોડની આવક 2022-23માં 1202 કરોડની આવક થઈ મગદલ્લા વિસ્તારમાં જમીનનો સૌથી મોટો સોદો 7.22 હેક્ટર જમીનનો સૌથી મોટો સોદો થયો સોદામાં 510 કરોડની કિંમતનો દસ્તાવેજ નોંધાયો 2022- 23માં કુલ 1,66,805 દસ્તાવેજો નોંધાયા સ્ટેમ્પ ડ્યુટીની આવક 1202.22 કરોડ થઈ
આત્મહત્યા/રાજકોટઃ બિશ્નોઈ લાંચ અને આપઘાત મામલો જાવરીમલ બિશ્નોઈ લાંચ અને આપઘાત મામલો સંજય બિશ્નોઇએ રજૂ કરી ઓડિયો ક્લીપ તપાસ અધિકારીએ ઓડિયોના આધારે તપાસ શરૂ CBIના અધિકારીઓ DGFT કચેરીના ફૂટેજ કર્યા કબજે આપઘાત સમયે ઓફિસમાં કોણ હતુ તેની તપાસ DGFT ઓફિસના કર્મીઓના લેવાયા નિવેદન પોલીસે નિવેદન નોંધી તપાસ કરી શરૂ
હનુમાન જયંતિની ઉજવણી/દેશભરમાં હનુમાન જ્યંતિની ઉજવણી કિંગ્સ ઓફ સારંગપુરની મૂર્તિનું અનાવરણ કરાશે સાળંગપુરમાં 54 ફૂટ ઉંચી મૂર્તિનું અનાવરણ કરાશે હનુમાન જ્યંતિના દિવસે કરાશે અનાવરણ પંચધાતુની 30 હજાર કિલોની મૂર્તિ તૈયાર કરાઇ મૂર્તિનું નિર્માણ હરિયાણાના માનેસરમાં કરાયું હનુમાન દાદાની ગદા 27 ફૂટ લાંબી, 8.5 ફૂટ પહોળી
હનુમાન જયંતિની ઉજવણી/દેશભરમાં હનુમાન જ્યંતિની ઉજવણી હનુમાન મંદિરમાં CM ભૂપેન્દ્ર પટેલે કર્યા દર્શન કેમ્પ હનુમાન મંદિર પહોંચ્યા CM ભૂપેન્દ્ર પટેલ હનુમાન શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યો CM હનુમાન જયંતીના એક દિવસ પેહલા શોભા યાત્રા