અમિત શાહ/
અમિત શાહ ફરી ગુજરાત આવશે 6 એપ્રિલે ગુજરાત આવશે અમિત શાહ ભાજપની સ્થાપના દિવસે હાજર રહેશે શાહ સાળંગપુર, અમદાવાદમાં અમિત શાહના કાર્યક્રમ સાળંગપુરમાં હનુમાન દાદાના દર્શન કરશે શાહ અમદાવાદમાં અધિકારીઓ, હોદ્દેદારો સાથે બેઠક સંસદીય વિસ્તારના વિકાસ કાર્યોની સમીક્ષા કરશે
