પાણીના મુદ્દે હોબાળો/ અરવલ્લીઃ મોડાસામાં પાવનસિટીમાં હોબાળો પાણી મુદ્દે મહિલાઓનો હોબાળો મોટી સંખ્યામાં મહિલાઓએ કર્યો હોબાળો બિલ્ડરની ઓફિસમાં ધસી જઈ વિરોધ કર્યો પાણીનો જથ્થો ખૂટી પડતા વિરોધ બિલ્ડરની દાદાગીરીનો ભોગ મહિલાઓ બની

Breaking News