Gujarat/
સરકારના પ્રધાનોના સ્ટાફ માટે ચિંતનશિબિર, શુક્ર અને શનિવાર બે દિવસ માટે ચિંતનશિબિર, અમદાવાદના સ્પીપામાં ચિંતનશિબિર યોજાશે, PAઅને PSને વર્તન અને વ્યવહારના પાઠ ભણાવાશે, પ્રધાનોના પીએ અને પીએસ માટે શિબિર ફરજીયાત
