Gujarat/
વિપક્ષ નેતા સુખરામ રાઠવા પહોંચ્યા દિલ્હી, અમદાવાદ એરપોર્ટથી વિમાન મારફતે પહોંચ્યા દિલ્હી, કોંગ્રેસના બીજા ધારાસભ્યો ટ્રેન મારફતે પહોંચ્યા દિલ્હી, બધા ધારાસભ્ય દિલ્હી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મળશે
