Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

મોરબી પુલ હોનારત/મોરબી:જયસુખ પટેલની તબિયત લથડી જેલમાં બંધ જયસુખ પટેલને સારવાર માટે ખસેડાયા ગભરામણ અને છાતીમાં દુખાવાની ફરિયાદ

શિક્ષિકાની બદલી/સાબરકાંઠા: ઉછામાં ગ્રામજનો દ્વારા વિરોધ શિક્ષિકાની બદલીની માંગને લઈને વિરોધ પ્રાંતિજના ઉછામાં ગ્રામજનો દ્વારા વિરોધ શિક્ષિકાની બદલીની માંગને લઇ ગ્રામજનોનો મેદાને ગ્રામજનોએ બાળકોને શાળાએ મોકલવાનું બંધ કર્યું શિક્ષિકાની બદલી નહીં થાય તો LC લઈ લેવાની ચીમકી

કમોસમી વરસાદની આગાહી/રાજ્યના ખેડૂતોની ફરી વધશે ચિંતા હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા કરાઈ આગાહી 4 અને 5 એપ્રિલે કમોસમી વરસાદની આગાહી 4 એપ્રિલે કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી 5 એપ્રિલે બનાસકાંઠા અને સાબરકાંઠામાં આગાહી આગામી 3 દિવસ ગરમીનો પ્રકોપ જોવા મળશે મોટાભાગના શહેરોમાં તાપમાન 35 ડિગ્રી થી વધશે હજુ પણ 2 થી 4 ડિગ્રી તાપમાન વધવાની સંભાવના

અંધશ્રદ્ધા/જૂનાગઢ: કેશોદ અંધશ્રદ્ધાનો મામલો વિજ્ઞાન જાથા પહોંચ્યું પીડિતાના ઘરે ભોગ બનનારની લીધી મુલાકાત ચેરમેન જ્યંત પંડ્યાએ જાણી સમગ્ર વિગતો વિજ્ઞાન જાથા ચેરમેન જ્યંત પંડ્યાએ આપ્યુ નિવેદન પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરવી જોઈએ

કારમાં આગ/નવસારી: હાઇવે નં.48 પર કારમાં આગ રાજસ્થાન જઈ રહેલી કાર અચાનક સળગી આલીપોર ઓવરબ્રિજ પાસે કાર અચાનક સળગી એક વર્ષના બાળક સહિત ચાર લોકોનો બચાવ કારમાં આગ લાગતા મુકેલ સામાન બળીને ખાખ

ટોલટેક્સ/આણંદ: નેશનલ હાઇવે ઉપર મુસાફરી મોંઘી હાઇવે ઓથોરિટીએ ટોલ ટેક્સમાં કર્યો વધારો ટોલ ટેક્સમાં અંદાજીત 7 ટકાનો વધારો LMV વાહનોના ટેક્સમાં રૂપિયા 10નો વધારો મીની બસના ટોલ ટેક્સમાં 10 રૂપિયાનો વધારો ટ્રક બસના ટોલ ટેક્સમાં 25 રૂપિયાનો વધારો

માતાજીની મૂર્તિ/અરવલ્લી:ખોદકામ દરમિયાન માતાજીની મૂર્તિ મળી ભિલોડાના ઘાંટીમાં ખોદકામ સમયે મળી મૂર્તિ યુવાનને સપનું આવ્યા બાદ મૂર્તિ મળ્યાની ચર્ચા મહાકાળી માતાજીની મૂર્તિ મળી મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા પહોંચ્યા સ્થળ પર મંડપ બાંધી ભક્તો માટે દર્શનની વ્યવસ્થા કરાઈ

સુરત અનાજ કૌભાંડ/સુરત:સરકારી અનાજ કૌંભાડમાં કાર્યવાહી SIT દ્વારા 8 લોકોને PBM કરવામાં આવ્યા PBM હેઠળ આરોપીઓને જેલમાં મોકલાયા જિલ્લા ક્લેકટરના આદેશ મોટી કાર્યવાહી ગુજરાતમાં સૌ પ્રથમ કિસ્સો આવ્યો સામે સચિન પોલીસમાં બે અલગ અલગ ગુના નોંધાયા

લૂંટ/અમદાવાદ: ફાયર સ્ટેશન પાસે લૂંટની કોશિશ નરોડા ફાયર સ્ટેશન પાસે લૂંટની કોશિશ પિસ્તોલની અણીએ લૂંટ કરવા પહોંચ્યા લૂંટારું નાણાં ધિરનારની દુકાનને કરી હતી ટાર્ગેટ એક વ્યક્તિને ઘાયલ કરી લૂંટ કરવાનો પ્રયાસ લૂંટ કરે તે પહેલા લોકો ભેગા થતા લૂંટારું ફરાર થયા પિસ્તોલ સાથે આવેલા લુટારો સીસીટીવીમાં કેદ સીસીટીવીના આધારે લૂંટારુઓને પકડવા કાર્યવાહી

લવજેહાદ/પાટણ: લવ જેહાદની ઘટના આવી સામે વિધર્મી યુવાને યુવતીને પ્રેમ જાળમાં ફસાવી સોશિયલ મીડિયાથી સંપર્ક થયો હતો યુવતીની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હિન્દુ યુવાન હોવાની આપી હતી ઓળખ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy