Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

જૂથ અથડામણ/લીંબડી શહેરના માળીવાડમાં જૂથ અથડામણ એક જ જ્ઞાતિના બે જૂથો સામ સામે બાખડ્યા હિંસક હથિયાર સાથે થઇ મારામારી બંને પક્ષના 4 વ્યકિતને ગંભીર ઈજાઓ પોલીસે સમગ્ર પરિસ્થિતિ પર મેળવ્યો કાબૂ અગાઉના ઝગડાનું સમાધાન માટે થયા ભેગા

મહિલાનું મોત/જેતપુરના આરબટિબડી ગામની ઘટના ઘઉંના થ્રેસરમાં ફસાતા મહિલાનું મોત મહિલાના માથે બાંધેલ કપડું થ્રેસરમાં ફસાયું કપડું ફસાતા જ ચાલુ થ્રેસરમાં મહિલા ખેંચાઈ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી

કોરોનાના કેસોમાં વધારો/જામનગરમાં કોરોનાના નવા 5 કેસ સામે આવ્યા ખેડામાં 2 અને કચ્છમાં 8 નવા કેસ નોંધાયા મહેસાણામાં કોરોનાના 27 કેસ નોંધાયા મોરબીમાં નવા 29 કેસો સામે આવ્યા બોટાદમાં કોરોનાનો 1 કેસ નર્મદા, નવસારી અને પંચમહાલમાં 1-1 કેસ નોંધાયો પાટણમાં કોરોનાના 5 નવા કેસ સામે આવ્યા પોરબંદરમાં નવા 2 કેસ સામે આવ્યા રાજકોટમાં કોરોનાના 19 નવા કેસો નોંધાયા સાબરકાંઠામાં નવા 6 કેસ નોંધાયા સુરતમાં કોરોનાના 35 નવા કેસો સામે આવ્યા સુરેન્દ્રનગરમાં નવા 6 કેસો નોંધાયા વડોદરામાં કોરોનાના 34 કેસો નોંધાયા વલસાડમાં કોરોનાના નવા 5 કેસો સામે આવ્યા

કોરોનાના કેસોમાં વધારો/રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો છેલ્લા 24 કલાકમાં 372 કેસ નોંધાયા કોરોનાના 9 દર્દીઓ વેન્ટિલેટર પર અમદાવાદમાં સૌથી વધારે 128 કેસ અમરેલીમાં કોરોનાના 8 કેસ આણંદમાં કોરોનાના 7 કેસ બનાસકાંઠામાં કોરોનાના 14 કેસ ભરૂચમાં કોરોનાના 14 કેસ ભાવનગરમાં કોરોનાના 6 કેસ ગાંધીનગરમાં કોરોનાના 8 કેસ

બદલી/વડોદરાઃશોભાયાત્રામાં થયેલ પથ્થરમારાનો મામલો સમગ્ર મામલે 3 PIની બદલી પોલીસ કમિશનર શમશેર સિંઘે કરી બદલી સીટી પો.સ્ટે.ના S.M.સગરની ટ્રાફિક વિ.માં બદલી ગોરવા PI H.M.ધાંધલની સીટી.પો.સ્ટે.માં બદલી ટ્રાફિક-1 PI J.M.મકવાણાની ગોરવા પો.સ્ટે.માં બદલી

સામાજિક મોભીનું નિધન/હળવદ લોહાણા સમાજના પ્રમુખ અમૃતલાલ અનડકટ (બાબુદાદા)નું નિધન

સલીમ દુર્રાનીનું નિધન/બ્લેક એન્ડ વ્હાઇટ જમાનાના રંગીન ક્રિકેટર સલીમ દુર્રાનીનું નિધન

Mud Makeup

મડ મેકઅપ/મડ મેકઅપ બનાવી ઇતિહાસ રચ્યો,મળશે વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન

Garam Masala/ગરમ મસાલાના ગરમા ગરમ ભાવ, લોકોની હાલાકી વધી

ખાલિસ્તાન ધરપકડ/ખાલિસ્તાન આતંકી ધમકી મામલો સાયબર ક્રાઇમની તપાસમાં વધુ ખુલાસા વધુ 3 સિમ બોક્સ મળ્યા ખાલીસ્તાન નામે વોઇસ મેસેજથી આપી ધમકી રાહુલ, નરેન્દ્ર કુશવાહ નામના આરોપી ઝડપાયા ગાજયાબાદમાંથી 3 સિમ બોક્સ-50 સિમ કાર્ડ મળ્યા વધુ 2 વ્યક્તિની સાયબર ક્રાઇમે અટકાયત કરી મકાનમાં સિમ બોક્સ છુપાયા હતા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy