મડ મેકઅપ/ મડ મેકઅપ બનાવી ઇતિહાસ રચ્યો,મળશે વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન

ભારત એટલે વિવિધ ભાશાઓનો દેશ ભારત એટલે ધર્મો વેદો પુરાણોનો દેશ જેમાં સ્ત્રીઓને વધુ મહત્વ આપવામાં આવ્યું છે. વેદોમાં પણ લખ્યું છે,યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા. સ્ત્રી ધારે તો શું ના કરી શકે આ વાક્યને રાજકોટના અંજુબેન પાડલીયાએ સાબિત કરી દીધું છે.

Gujarat
Mud Makeup

ભારત એટલે વિવિધ ભાશાઓનો દેશ ભારત એટલે ધર્મો વેદો પુરાણોનો Mud Makeup દેશ જેમાં સ્ત્રીઓને વધુ મહત્વ આપવામાં આવ્યું છે. વેદોમાં પણ લખ્યું છે,યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા. સ્ત્રી ધારે તો શું ના કરી શકે આ વાક્યને રાજકોટના અંજુબેન પાડલીયાએ સાબિત કરી દીધું છે. લોકો અત્યારે પોતાની સ્કિન સારી રાખવા માટે અલગ અલગ પ્રકારની કેમિકલ યુક્ત પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોય છે.જેના કારણે ત્વચાને ખુબજ નુકસાન પહોંચતું હોય છે. ત્યારે ગુજરાતમાં કાયાપલટ નામની બ્યુટીકેર કંપનીએ ખેતરની માટીમાંથી બનાવેલી 101 બ્યુટી પ્રોડક્ટો લોન્ચ કરી છે.

મડ મેકઅપને વલ્ડ રેકોર્ડ માં સ્થાન પ્રાપ્ત
જેને વલ્ડ રેકોર્ડ માં સ્થાન પ્રાપ્ત કર્યું છે. તમને જણાવી દઈએ આ પ્રોડક્ટસ કેમિકલ રહિત છે.Mud Makeup આ પ્રોડક્ટ્સ ખેતરની માટીમાંથી બનાવવામાં આવી છે.વિશ્વની અંજુબેન પાડલીયા એક માત્ર મહિલા છે જેને કેમિકલ રહિત 100 બ્યૂટી પ્રોડક્ટ્સ બનાવી છે.સૌરાષ્ટ્રની ટોપ 25 બ્રાન્ડ માંથી મહિલા દ્રારા સંચાલિત કાયાપલટ બ્રાન્ડ માત્ર એક જ છે.  ખૂબજ ગર્વની વાત છે. ગુજરાતની 15000 કરતા વધુ મહિલાઓને તેમને પગભર બનાવી છે.જાણવા જેવું એ છે કે પહેલી મેના રોજ 30 મહિલા મેકઅપ આર્ટિસ્ટ સતત 210 કલાક “મડ મેકઅપ” કરી વર્લ્ડ રેકોર્ડ સ્થાપશે.કાયાપલટ RYT અમેરિકી માન્યતા ધરાવતો 200 કલાકનો કોર્સ આ યોગ શાળામાં શીખવવામાં આવશે. આ કોર્સ કુલ 200 કલાક શીખવવામાં આવશે જેની ટ્રેનિંગ લીધા પછી તમે વિશ્વમાં કોઈ પણ જગ્યાએ યોગશાળા ખોલી શકશો.

મળશે તમામ બ્યુટી પ્રોડક્ટ્સ
વર્લ્ડ રેકોર્ડના પ્રેસિડન્ટ પાવન સોલંકીએ જણાવ્યું હતુંસાથે વાત કરતા જણાવ્યું હતુંકે Mud Makeup અંજુબેન પાડલીયાએ અમારી સમક્ષ રજુઆત કરી હતી કે તેઓ એક સાથે 100 પ્રોડક્ટ માટીમાંથી બનાવેલી લોન્ચ કરવાના છે. જે આખા વર્લ્ડમાં કોઈ કરી નથી. તેથી અમારી ટીમ 15 દિવસ પહેલા કાયાપલટની મુલાકાતે ગઈ હતી. તેમને કેટલીક પ્રોડક્ટનું લેબ ટેસ્ટ કર્યું હતું તેમજ તે પોતે આ પ્રોડક્ટ યુઝ કરવા લઈ ગયા હતા.આ પ્રોડક્ટમાં કોઇપણ જાતનાં કેમિકલ નથી. આ પ્રોડક્ટ્સમાં આઈ શેડો, એકવા ક્લીનઝર, મેકઅપ રેલાઈ ન જાય એ માટે ફિક્સર મેકઅપ ફિકસેટિવ, ઉનાળામાટે ખાસ માટી અને વિટામિન E ના સંયોજનથી બીડ્સ બનાવી, માટીનું શાવર જેલ, માટીમાંથી નિર્મિત કેમિકલ વગરનો ટેલકમ પાવડર, માટીનું ડિઓડ્રનટ અને ગ્રીન ટી વગેરે બનાવવામાં આવ્યું છે.

 

આ પણ વાંચોઃ Garam Masala/ ગરમ મસાલાના ગરમા ગરમ ભાવ, લોકોની હાલાકી વધી

આ પણ વાંચોઃ નવી દિલ્હી/ દુબઈ જઈ રહેલા પ્લેનથી પક્ષી અથડાયું, દિલ્હી એરપોર્ટ પર સંપૂર્ણ ઈમરજન્સી જાહેર

આ પણ વાંચોઃ Defamation Case/ રાહુલ ગાંધી પર ફરી એકવાર માનહાનિનો કેસ નોંધાયો, RSS કાર્યકર્તાએ લગાવ્યો આ આરોપ