મહિલાનું મોત/ જેતપુરના આરબટિબડી ગામની ઘટના ઘઉંના થ્રેસરમાં ફસાતા મહિલાનું મોત મહિલાના માથે બાંધેલ કપડું થ્રેસરમાં ફસાયું કપડું ફસાતા જ ચાલુ થ્રેસરમાં મહિલા ખેંચાઈ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી

Breaking News