Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

વડોદરા કોર્પોરેશનની આવક વધી/વડોદરાઃ કોર્પોરેશનને 600 કરોડની આવક વેરા પેટે 520 કરોડના ટાર્ગેટ સામે થઇ આવક નાણાકીય વર્ષના છેલ્લા દિવસે જ આવક વધી છેલ્લા દિવસે કોર્પો.ને 11.61 કરોડની આવક સરકારી મિલકતોના 23 કરોડના વેરા ભરાયા ગત વર્ષની તુલનામાં આ વર્ષે 70 કરોડની વધી આવક કોર્પો. દ્વારા માસ સિલિગ ઝુંબેશ ધરી હતી હાથ 1.20 લાખ બિન રહેણાંક મિલકતો કરાઈ હતી સીલ

માનવ તસ્કરી/વડોદરાઃ સગીરાઓની હેરાફેરી કરનારની ધરપકડ ચાઇલ્ડ હેલ્પલાઇનની ટીમે કરી ધરપકડ 3 સગીરા સહિત આરોપી પોલીસ હવાલે સુરેશ નામના શખ્સની ધરપકડ, એક ફરાર મુંબઇથી સગીરાઓ લાવ્યા હોવાનો ખુલાસો સગીરાઓને ભાવનગર લઇ જવાતી હોવાનું ખુલ્યું ભાવનગર લઇ જવાની વિશાલ મકવાણાએ વ્યવસ્થા કરી વિશાલે ગાડી રેલવે સ્ટે. મોકલી હોવાનો ખુલાસો સયાજીગંજ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી વિષ્ણુ નામનો શખ્સ રાજસ્થાનનો હોવાનું ખુલ્યું

રાહુલ ગાંધી/રાહુલ ગાંધી માનહાનિ કેસ મામલો આવતીકાલે રાહુલ ગાંધી સુરત આવી શકે દિલ્હીથી નિષ્ણાંત વકીલની ટીમ આવશે સુરત રાહુલ ગાંધીને બે વર્ષની સજા સામે કરશે અપીલ આવતીકાલે સુરતની સેશન્સ કોર્ટમાં અપીલ કરાશે બદનક્ષી કેસમાં સજા સંસદ સભ્યપદ રદ થયું આ કેસની કમાન દિલ્હીના નિષ્ણાંત વકીલોના હાથમાં સિનીયર એડવોકેટ કિરીટ પાનવાલા હાજર રહેશે

ગુજ કેટનું આયોજન/રાજ્યભરમાં 3 એપ્રિલે યોજાશે ગુજકેટની પરીક્ષા સવારે 10થી બપોરના 4 વાગ્યા સુધી લેવાશે પરીક્ષા ધો.12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાનની લેવાશે પરીક્ષા જીવવિજ્ઞાન અને ગણિત વિષયની પરીક્ષા લેવાશે આવતીકાલે ગુજકેટની પરીક્ષા

કાલોલ કોમી તોફાન કેસ/કાલોલ 2002ના કોમી તોફાન કેસ સમગ્ર કેસમાં 39 આરોપી નિર્દોષ હાલોલ એડિ. સેશન્સ કોર્ટે નિર્દોષ જાહેર કર્યા પુરાવાના અભાવે આરોપીને નિર્દોષ જાહેર કર્યા ટેમ્પો અટકાવી હુમલો કરતા 11ના મોત થયા હતા પોલીસે ગુનો નોંધી કરી હતી કાર્યવાહી

સોની વેપારીઓને રાહત/સોની વેપારીઓને મોટી રાહત હોલમાર્કિંગના નિયમની તારીખ પાછી ઠેલાવી 30 જૂન સુધી પાછળ ઠેલતી સરકાર જૂના 4 અંકના હોલમાર્ક સાથે વહેચી શકાશે સોનું

કમોસમી વરસાદની આગાહી/રાજ્યના ખેડૂતોની ફરી વધશે ચિંતા હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા કરાઈ આગાહી 4 અને 5 એપ્રિલે કમોસમી વરસાદની આગાહી 4 એપ્રિલે કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી 5 એપ્રિલે બનાસકાંઠા અને સાબરકાંઠામાં આગાહી હજુ બે દિવસ ગરમીનો પ્રકોપ જોવા મળશે મોટાભાગના શહેરોમાં તાપમાન 35 ડિગ્રીથી વધશે હજુ પણ 2 થી 4 ડિગ્રી તાપમાન વધવાની સંભાવના

મેળો/માધવપુરના મેળાનો આજે ચોથો દિવસ ભગવાન માધવરાય-રૂકમણીના વિવાહ યોજાશે બપોરે માધવરાયજીની જાન મધુવન ખાતે પહોંચશે CM ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો હાજર રહેશે

અકસ્માત/જુનાગઢઃ સાંકડીધાર નજીક અકસ્માત પૂરપાટ ઝડપે આવેલા ગાડી ચાલકે સર્જ્યો અકસ્માત ચેકપોસ્ટ પર બે GRDજવાનોને લીધા અડફેટે અકસ્માતમાં એકનું મોત, એક ગંભીર અકસ્માત બાદ કારચાલક કાર મૂકી ફરાર ઇજાગ્રસ્ત GRD જવાનને હોસ્પિ. ખસેડ્યો પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી

ભાજપના ડાંગ જિલ્લા પ્રમુખનું રાજીનામુ/ડાંગ જિ.ભાજપ પ્રમુખે આપ્યું રાજીનામું દશરથ પવારે જિ.પ્રમુખ પદેથી આપ્યું રાજીનામું પ્રદેશ પ્રમુખ CR પાટીલને લખ્યો પત્ર ડાંગ જિ.ભાજપ પ્રમુખ પદેથી આપ્યું સ્વૈચ્છિક રાજીનામું ડાંગ ભાજપ સંગઠન, ચૂંટાયેલ પાંખ વચ્ચે વિખવાદ છેલ્લા ઘણા દિવસોથી બન્ને જૂથો વચ્ચે ચાલે છે વિખવાદ આંતરિક ખેંચતાણમાં જિલ્લા પ્રમુખે આપ્યું રાજીનામું આગામી સમયમાં સંગઠનના લોકો આપી શકે રાજીનામું

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy