ઠગાઈ/સુરતઃ પુણા વિસ્તારમાં ઠગાઈ પુણા વિસ્તારમાં ગરીબ લોકો સાથે ઠગાઈ 7 હજાર ભરાવીને અનાજ આપવાના નામે ઠગાઈ KS ડિજિટલ ગ્રુપે આચારી ઠગાઈ 800 થી વધુ લોકો સાથે વિશ્વાસઘાતનો આક્ષેપ ભોગ બનનારાઓએ ન્યાયની માંગ કરી
ભગવાન જગન્નાથની રથયાત્રા/અમદાવાદઃ ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇને તૈયારી 146મી મોસાળવાસીઓએ શરૂ કરી તૈયારીઓ ભગવાનના મામેરાને લઇને યોજાયો લકી ડ્રો ધનશ્યામ પટેલ બન્યા યજમાન શાયોના ગ્રુપના યજમાનનું ડ્રો માં ખુલ્યું નામ મામેરાના લકી ડ્રોમાં જોડાયા હતા 9 લોકો 10 વર્ષથી મામેરાની જોતા હતા યજમાન રાહ ભગવાનના મામેરાને લઈ યજમાનોમાં ભારે ઉત્સાહ મામેરુ કરવા યજમાનો જોવે છે વર્ષોથી રાહ
હુમલો/બનાસકાંઠાઃ હુમલામાં યુવકનું મોત મડાણા ગઢ ગામે હુમલામાં યુવકનું મોત દૂધ ભરવા જતાં પિતા પુત્ર પર હુમલો સારવાર દરમ્યાન જંતીજી ઠાકોરનું મોત સામાન્ય બોલા ચાલીને લઈને કરાયો હતો હુમલો અમદાવાદ સિવિલમાં સારવાર દરમિયાન મોત ગઢ પોલીસ મથકે 3 લોકો નોંધાઈ ફરિયાદ પોલીસે બે આરોપીઓની કરી ધરપકડ
રેલ્વે ટ્રેન અકસ્માત/ડીસાના ભીલડી પાસે વહેલી સવારની ઘટના રાણીવાડા તરફ જતી રેલવે પટરી પરથી ઉતરી કપચી ભરેલી રેલવે પાટા પરથી ઉતરી રેલવેના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા અમદાવાદથી ક્રેન બોલાવી કામગીરી શરૂ હાલ રેલવે વ્યવહાર શરૂ, જાનહાનિ ટળી
ગેરકાયદે ઘૂસણખોરીમાં ભારતીયોના મોત/અમેરિકામાં ગેરકાયદેસર ઘુસણખોરીનો મામલો ગેરકાયદેસર ઘુસણખોરી મામલે મોટો ખુલાસો મૃતકો મહેસાણાના વિજાપુરના હોવાનું આવ્યું સામે કેનેડાથી અમેરિકા ઘુસણખોરીમાં ભારતીયોના મોત ગેરકાયદેસર ઘુસણખોરીમાં 4 ભારતીયોના મોત ખરાબ હવામાનના લીધે બોટ પલટી બોટ પલટી જતા ડૂબી જવાથી મોત
સુરત અનાજ કૌભાંડ/સુરતઃસરકારી અનાજ સગેવગે કરવાનો મામલો અનાજ સગેવગે કરનાર સામે કાર્યવાહી એક સાથે 12 આરોપીઓની કરાઇ ધરપકડ PBM એક્ટ હેઠળ કરાઇ તમામની ધરપકડ રાજ્યમાં પ્રથમવાર એક સાથે 12 સામે PBMના આદેશ સુરત કલેક્ટરે કર્યા 12ના PBMના આદેશ 1.25 કરોડનું અનાજ સગેવગે કરનાર સામે કાર્યવાહી સચિનના ગોડાઉનમાંથી સરકારી અનાજ સગેવગે DSO નીતિન સાવલિયાની દરખાસ્ત બાદ કાર્યવાહી
ગમખ્વાર અકસ્માત/અરવલ્લીઃ ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત ગમખ્વાર અકસ્માતમાં ચારના મોત LPG બાટલા ભરેલ ટ્રકે બાઇકને મારી ટક્કર બાઈક પર બેઠેલા દંપતી, બે બાળકોના મોત ગાબટ રોડ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત લોકોમાં ટોળેટોળા ઘટના સ્થળે ઉમટ્યા બાયડ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી