ભરૂચ-અંકલેશ્વર ભાજપ સીપીઆર પ્રોગ્રામ/ભરૂચ અને અંકલેશ્વરમાં પણ કોરોના બાદ વધતા કાર્ડિયાક એરેસ્ટ સામે 4000 લોકોને CPR ટ્રેનિંગ આપવાનો કાર્યક્રમ યોજાયો
વડોદરા શોભાયાત્રા પથ્થરમારો કેસ/વડોદરાઃ પથ્થરમારાનો મામલો રામનવમીમાં થયેલ પથ્થરમારાનો મામલો વારસિયા પો.સ્ટે.માં 3 શખ્સો સામે નોંધાયો ગુનો ટોળામાં સામેલ 3 લોકો સામે ફરિયાદ જવાનને તમાચો મારી રાઇફલ લૂંટવાની કરી કોશિશ વિડીયોના આધારે પોલીસે નોંધ્યો ગુનો IPC 393, 332, 186, 353, 114 મુજબ ગુનો
લૂંટ/અમદાવાદઃજવેલર્સમાં લૂંટના પ્રયાસનો મામલો શિવકૃપા જવેલર્સમાં થયેલ લૂંટના પ્રયાસનો મામલો ક્રાઇમબ્રાન્ચ લૂંટમાં વપરાયેલ બાઇક મળ્યું ગાંધીનગરના SRPF જવાનનું બાઇક હોવાનું ખુલ્યું SRPF જવાનનું બાઇક ચોરી કરી લૂંટ કરવા ગયા બાઈક મૂકીને અન્ય વાહનમાં ફરાર થયા શખ્સોને પકડવા પોલીસે ત્રણ ટીમ બનાવી
એમડી ડ્રગ્સ ઝડપાયું/સુરતઃ મહિલા MD ડ્રગ્સ સાથે ઝડપાઇ SOG પોલીસે 50 લાખના MD ડ્રગ્સ સાથે ઝડપાઇ મહિલાનો પતિ MD ડ્રગ્સના કેસમાં જેલમાં છે બંધ મહિલા ઘરમાં MD ડ્રગ્સનો વેપાર કરતી હતી પોલીસે મહિલાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી
પરિક્રમા કરતાં મોત/અંબાજી ગબ્બર પર મહિલાનું મોત 51 શક્તિપીઠની પરિક્રમા કરતી વખતે મોત ગબ્બર પાસેના નવ દુર્ગા મંદિર જોડે લથડી તબિયત હોસ્પિટલમાં હાજર ડોક્ટરે મૃત જાહેર કરી મહિલાને સમગ્ર મામલે અંબાજી પોલીસને કરી જાણ
રખડતા કૂતરાનો આતંક/મહિસાગરઃ બાલાસિનોરમાં શ્વાનનો આંતક શ્વાને નગરજનો અને મુસાફરોને બચકા ભર્યા બાલાસિનોરમાં 23 લોકો શ્વાનનો શિકાર બન્યા એક જ દિવસમાં 23 લોકોને શ્વાન કરડતા ચકચાર