મહાઠગ કિરણ પટેલ/મહાઠગ કિરણ પટેલને આજે લવાશે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી જમ્મુ કાશ્મીર ટ્રાન્સફર વોરંટના આધારે લેવાશે કિરણની કસ્ટડી કિરણ પટેલ સામે ગુજરાતમાં નોંધાયો છે ગુનો કિરણ પટેલ સામે છેતરપીંડીનો કેસ નોંધાયો માલિની પટેલની ક્રાઇમ બ્રાન્ચે કરી છે ધરપકડ
મોહન ભાગવત/RSS વડા મોહન ભાગવત અમદાવાદમાં શિવાનંદ આશ્રમમાં સંત સંમેલનમાં રહેશે હાજર સંત સંમેલનમાં મોટી સંખ્યામાં સંતો રહેશે હાજર વિવિધ મુદ્દાઓ પર સંમેલનમાં કરાશે ચર્ચા
પીએમ મોદી/PM મોદી નવી દિલ્હી ખાતે CBIના કાર્યક્રમમાં રહેશે હાજર બપોરે 12 વાગ્યે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે કાર્યક્રમ CBIની ડાયમંડ જ્યુબિલી ઉજવણીનું ઉદ્ઘાટન કરશે શિલોંગ, પુણે, નાગપુર CBIના કાર્યાલયનું કરશે ઉદ્ધાટન જ્યુબિલી સેલિબ્રેશન વર્ષને ચિહ્નિત સ્પેમ્પ, સિક્કો લોન્ચ કરશે PM મોદી પોસ્ટેજ સ્ટેમ્પ કરશે લોન્ચ પોસ્ટેજ સાથે સ્મારક સિક્કો પણ બહાર પાડશે PM મોદી CBIનું ટ્વિટર હેન્ડલ પણ લોંચ કરશે
સુરત મેટ્રોની કામગીરીના લીધે હાલાકી/સુરતમાં મેટ્રોની કામગીરી શરૂ કામગીરી શરૂ થતાં લોકોને ભારે હાલાકી પાલનપુર જકાતનાકા વિસ્તારમાં મેટ્રો કામગીરી મેટ્રોની કામગીરીને લઈ મુખ્ય માર્ગ બંધ મુખ્ય માર્ગ જ બંધ કરી દેવાતા સ્થાનિકો મુશ્કેલીમાં મેટ્રોની કામગીરીને લઈને લોકોમાં હાલ ભારે રોષ અધિકારીઓ દ્વારા રાતોરાત રસ્તો બંધ કરાયો સૌરાષ્ટ્ર જતા લોકો માટેની લક્ઝરી બસ અહીંથી જાય વૈકલ્પિક રસ્તો ન રહેતા અન્ય રસ્તાઓ પર ભારે ટ્રાફિકજામ
હવામાનમાં પલટો/રાજ્યના ખેડૂતોની ફરી વધશે ચિંતા હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા કરાઈ આગાહી 5 એપ્રિલે બનાસકાંઠા અને સાબરકાંઠામાં આગાહી હજુ 24 કલાક ગરમીનો પ્રકોપ જોવા મળશે મોટાભાગના શહેરોમાં તાપમાન 35 ડિગ્રીથી વધશે હજુ પણ 2 થી 4 ડિગ્રી તાપમાન વધવાની સંભાવના
રાહુલ ગાંધી-બદનક્ષી કેસ/રાહુલ ગાંધી ફરી આવશે સુરત સુરત સેશન્સ કોર્ટમાં કરશે રાહુલ ગાંધી અપીલ માનહાનિના કેસમાં સુરત કોર્ટમાં કરશે અપીલ રાહુલ ગાંધી સાથે લીગલ ટીમ પણ આવશે કેસની કમાન દિલ્હીના નિષ્ણાંત વકીલોના હાથમાં સિનીયર એડવોકેટ કિરીટ પાનવાલા હાજર રહેશે કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજાનું કર્યું એલાન રાહુલ ગાંધી ગુજરાત હાઇકોર્ટમાં નહીં જાય કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ આજે પહોંચશે સુરત પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર સુરતમાં રહેશે હાજર અમિત ચાવડા, અર્જુન મોઢવાડીયા રહેશે હાજર કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી પણ રહેશે હાજર
ગુજ કેટની પરીક્ષા/ગુજરાતી, હિન્દી,અંગ્રેજી માધ્યમમાં પ્રશ્નપત્ર 1.25 લાખ વિદ્યાર્થીઓ આપશે ગુજકેટની પરીક્ષા સવારે 10 થી સાંજે 4 વાગ્યા સુધી પરીક્ષા સાયન્સના ગ્રુપ A,B,ABના વિદ્યાર્થી આપશે પરીક્ષા રાજ્યમાં 34 કેન્દ્રો પર લેવાશે પરીક્ષા 34 કેન્દ્રો પર 6598 બ્લોકમાં લેવાશે પરીક્ષા અમદાવાદમાં 20 હજારથી વધુ વિદ્યાર્થી આપશે પરીક્ષા પરીક્ષા કેન્દ્રો પર CCTV કેમેરાની વ્યવસ્થા ડિગ્રી એન્જિ. અને ફાર્મસીમાં પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષા
ડાંગ ભાજપમાં આંતરિક જૂથવાદ/ડાંગમાં ભાજપનો આંતરિક વિખવાદ ચરમ સીમાએ જિ.પ્રમુખના રાજીનામાં બાદ વધુ એક રાજીનામુ આહવા મંડળ પ્રમુખે આપ્યું સ્વૈછિક રાજીનામુ સંજય વ્યવહારેએ આપ્યું સ્વૈચ્છિક રાજીનામું લેટરપેડ પર મોકલ્યું પ્રદેશ પ્રમુખને રાજીનામુ ઘણા દિવસથી ચાલી રહ્યો છે આંતરિક વિવાદ સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ચે છે વિખવાદ અન્ય હોદ્દેદારો રાજીનામાં આપે એવી શક્યતાઓ
મેળો/માધવપુરના મેળાનો આજે પાંચમો દિવસ આજના રોજ નીકળશે ભવ્ય શોભાયાત્રા દ્વારકાના માર્ગો પર કૃષ્ણ- રુક્ષ્મણીજીની શોભાયાત્રા મલ્ટીમીડિયા શો અને લોક ડાયરાનું આયોજન CM ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો હાજર રહેશે
Trump Surrender/ડોનાલ્ડ ટ્રમ્પના સરન્ડર માટે ન્યૂયોર્કમાં જબરજસ્ત તૈયારીઃ કોર્ટરૂમો બંધ કરાયા, રસ્તાઓ પર પોલીસ