Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

રાહુલ ગાંધી/રાહુલ ગાંધી ફરી આવશે સુરત કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનું નિવેદન ભારતીય જનતા પાર્ટી લીગલ બેટલ લડી રહી છે રાહુલ ગાંધીને કોંગ્રેસના નેતાઓએ માફી માંગવા કહ્યું જ ન હતું કર્ણાટકની ચૂંટણીમાં ભાજપને આનું પરિણામ મળશે

આત્મહત્યા/રાજકોટઃ માતા પુત્રના આપઘાતનો મામલો કોઠારિયા રોડ પર ઝેરી દવા પીને કર્યો આપઘાત માતા પુત્રએ ઝેરી દવા પી કરી હતી આત્મહત્યા આત્મહત્યા મામલે ચોંકાવનારો ખુલાસો સમગ્ર મામલે વિડીયો આવ્યો સામે પુત્રેએ માતાને ઝેરી દવા પીવડાવી કરી આપઘાત મૃતક પુત્ર વિરૂદ્ધ ભક્તિ પો.સ્ટે.માં નોંધ્યો ગુનો આત્મહત્યા પાછળનું કારણ હજુ અકબંધ

મોહન ભાગવત/શિવાનંદ આશ્રમમાં હિન્દુ ધર્મ આચાર્ય સભા અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી આપશે હાજરી RSSના વડા મોહન ભાગવત રહેશે હાજર જૂની પરંપરા અંગે સભામાં થશે ચર્ચા સનાતન ધર્મ અને સંસ્કૃતિ અંગે ચર્ચા વિચારણા પીઠાધિશ અને મહામંડલેશ્વર આપશે હાજરી

ભાજપ 43માં સ્થાપના દિન/ભાજપના 43માં સ્થાપના દિવસની ઉજવણીની તૈયારી 6 એપ્રિલે PM મોદી ભાજપના કાર્યકરોને સંબોધશે 6 થી 14 એપ્રિલ સુધી સેવા સપ્તાહ ઉજવણી થશે મંડળ સ્તર સુધી કાર્યકરોને સંબોધશે કેન્દ્રીય મંત્રી, MP, MLA, હોદ્દેદારોને સૂચના

રાજકોટ લેન્ડ ગ્રેબિંગ/રાજકોટઃ લેન્ડ ગ્રેબિંગની નોંધાઇ ફરિયાદ માલવિયા નગરમાં નોંધાઇ ફરિયાદ આરોપીએ ગુ.હાઉસિંગની કોમન જગ્યા પચાવી જગ્યા પર 2 દુકાન, 1 ઓફિસ બનાવી 45 લાખની અંદાજે 500 ફૂટ જગ્યા પચાવી અલાઉદ્દીન કારિયાણિયા સામે ફરિયાદ

ઇ-મેમો/અમદાવાદમાં 6200 કેમેરાથી ઇ-ચલણ મોકલાશે અત્યાર સુધી 3 નિયમ ભંગ બદલ અપાતો હતો દંડ હવેથી ટ્રાફિકના 16 નિયમ ભંગ બદલ અપાશે ચલણ આજથી શહેરમાં 6200 કેમેરાથી રખાશે નજર

અપહરણ/બનાસકાંઠાઃ સગીરાના અપહરણની ફરિયાદ સગાઇ કરેલ સગીરાના પતિએ કર્યું અપહરણ સગીરાની માતાએ જમાઇ સામે નોંધાવી ફરિયાદ આગથળા પો.સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી બનાસકાંઠાના લાખણી તાલુકાની ઘટના

કીર્તિદાન ગઢવીનો ડાયરો/કિર્તીદાન ગઢવીના ડાયરામાં નોટોનો વરસાદ કોંગ્રેસ-ભાજપના નેતાઓએ કર્યો નોટોનો વરસાદ નેતાઓએ 500 રૂપિયાની નોટોનો કર્યો વરસાદ પ્રતાપ દુધાત અને શિવા સોલંકીએ કર્યો પૈસાનો વરસાદ શિવા સોલંકીને હમણાં જ મળ્યા છે જામીન અમિત જેઠવા હત્યા કેસમાં જેલમાં હતા શિવા સોલંકી

આંજણા સમાજ/બનાસકાંઠાઃ આજણા ચૌધરી સમાજની સભા મળી સમાજ સુધારણા અને સમુહ લગ્ન બાબતે સભા આંજણા સમાજના યુવાનોને દાઢી નહીં રાખવા ફરમાન દાઢી રાખનારને 51 હજારના દંડની કરાઈ જોગવાઈ મરણ પ્રસંગમાં વ્યસનને તીલાંજલિ આપવી તીલાજંલિ આપવી નહીંતર 1 લાખનો દંડ કરાશે ભોજન પ્રસંગમાં પૌષ્ટિક ભોજન બનાવવું પીરસવા માટે ભાડૂતી માણસોના લાવવા અપીલ લગ્ન પ્રસંગે ડીજે પર પ્રતિબંધ મૂકવો જન્મદિવસ હોટલમાં મનાવવા પર પ્રતિબંધ લગ્ન પ્રસંગમાં ફટાકડા લિમિટમાં ફોડવા લગ્ન પત્રિકા સાદી છપાવવા કરાયો ઠરાવ 22 જેટલા સુધારા કરી સમાજ સુધારણા બેઠક મળી

દીપડાનો આતંક/સુરતઃ માંડવીમાં ખુંખાર દીપડાનો આતંક નોગામા ગામે દીપડાએ કર્યું ગાયનું મારણ ઘર નજીક બાંધેલી ગાયનું દીપડાએ કર્યું મારણ ગાયના મારણ બાદ ગ્રામજનોમાં ભયનો માહોલ ગ્રામજનોએ વનવિભાગને કરી જાણ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy