ચાર્જ સંભાળ્યો/રાજકોટના નવા કલેક્ટરે સંભાળ્યો ચાર્જ રાજકોટના 50મા કલેકટર તરીકે સંભાળ્યો ચાર્જ પ્રભવ જોશીએ કલેક્ટર તરીકે સંભાળ્યો ચાર્જ
કોંગ્રેસ/કોંગ્રેસના નેતા અમિત ચાવડાનું નિવેદન BJP દ્વારા કોંગ્રેસને હેરાન પરેશાન કરાય છે રાહુલ ગાંધીને હેરાન પરેશાન કરવામાં આવ્યા કોંગ્રેસના કાર્યકર્તાઓને નજર કેદ કરાયા છે પોલીસ દ્વારા કાર્યકર્તાઓને અટકાવવામાં આવ્યા રાહુલ ગાંધી સુરત આવે ત્યારે કાર્યકરોમાં ઉત્સાહ છે
ઇન્દોર દુર્ઘટના-સરકારની કાર્યવાહી/ઇન્દોર ઘટનાઃ સરકારે બંધ કૂવા પરના ગેરકાયદે અતિક્રમણો સામે કાર્યવાહી શરૂ કરી
કોંગ્રેસ/ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માનું નિવેદન કોંગ્રેસ BJP સામે મજબૂતીથી લડી રહી છે કોંગ્રેસ નેતા આવે ત્યાં પ્રદેશને નેતાઓ જાય છે ચુકાદા સામે કેન્દ્રની લીગલ ટીમ કામગીરી કરી રહી છે કોંગ્રેસ પાર્ટી અંગ્રેજોની સામે પણ લડી છે લોકશાહી બચાવવા માટે પણ કોંગ્રેસ પાર્ટી લડી રહી છે
જગદીશ ઠાકોર/ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનું નિવેદન ભારતીય જનતા પાર્ટી રાહુલ ગાંધીથી ડરી ગઈ છે કોંગ્રેસ રસ્તા પર લડાઈ લડવા માટે ઉતરશે ભારતીય જનતા પાર્ટી કરાવી રહી છે તે ખોટા ગુજરાત સુરત અને અન્ય રાજ્યમાં જે કેસો કરાવે કોંગ્રેસ વધુ મજબૂતીથી આગળની લડાઈ લડશે