પીએમ મોદી/
PM મોદી નવી દિલ્હી ખાતે CBIના કાર્યક્રમમાં રહેશે હાજર બપોરે 12 વાગ્યે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે કાર્યક્રમ CBIની ડાયમંડ જ્યુબિલી ઉજવણીનું ઉદ્ઘાટન કરશે શિલોંગ, પુણે, નાગપુર CBIના કાર્યાલયનું કરશે ઉદ્ધાટન જ્યુબિલી સેલિબ્રેશન વર્ષને ચિહ્નિત સ્પેમ્પ, સિક્કો લોન્ચ કરશે PM મોદી પોસ્ટેજ સ્ટેમ્પ કરશે લોન્ચ પોસ્ટેજ સાથે સ્મારક સિક્કો પણ બહાર પાડશે PM મોદી CBIનું ટ્વિટર હેન્ડલ પણ લોંચ કરશે
