NRI/ ન્યૂઝીલેન્ડમાં વધુ એક ગુજરાતીની પાશવી હત્યા, જનક પટેલ નામના ગુજરાતી યુવકનું મોત, ઓકલેન્ડમાં NRIની દુકાનમાં ઘટના, યુવાને પ્રતિકાર કરતાં ચપ્પા વડે હુમલા બાદ હત્યા, આઠ જેટલાં ઘા ઝીંકી હત્યા કરી ફરાર થયા, યુવક જલાલપોરના વડોલી ગામનો વતની November 26, 2022jani Breaking News