ભગવાન જગન્નાથની રથયાત્રા/
અમદાવાદઃ ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇને તૈયારી 146મી મોસાળવાસીઓએ શરૂ કરી તૈયારીઓ ભગવાનના મામેરાને લઇને યોજાયો લકી ડ્રો ધનશ્યામ પટેલ બન્યા યજમાન શાયોના ગ્રુપના યજમાનનું ડ્રો માં ખુલ્યું નામ મામેરાના લકી ડ્રોમાં જોડાયા હતા 9 લોકો 10 વર્ષથી મામેરાની જોતા હતા યજમાન રાહ ભગવાનના મામેરાને લઈ યજમાનોમાં ભારે ઉત્સાહ મામેરુ કરવા યજમાનો જોવે છે વર્ષોથી રાહ
