Gujarat/
આણંદ:બોરસદના પીપળીમાં મોડી રાત્રે કોમી છમકલું, સામાન્ય બાબતમાં બે કોમના યુવકો વચ્ચે બબાલ, ગામ વચ્ચે ગાળો નહિ બોલવા બાબતે થઈ હતી બબાલ, બન્ને કોમ ના ટોળા સામ સામે આવી ગયા, પોલીસ તાબડતોબ ઘટના સ્થળે પહોંચતા મામલો થાળે પડ્યો, સીસીટીવી આધારે બન્ને કોમના 26 લોકો વિરુદ્ધ નોંધ્યો ગુનો, હાલ પીપળી ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
