Gujarat/
ગાંધીનગર: ટેટ, ટાટ પાસ ઉમેદવારોએ કર્યા દેખાવો, પડતર માગણીઓને લઈને કર્યા દેખાવો, મોટી સંખ્યામાં ઉમેદવારો પહોચ્યા ગાંધીનગર, ટેટ ટાટા પાસ ઉમેદવારોએ કર્યું આંદોલન, કાયમી શિક્ષકોની ભરતી કરવાની કરી માંગ, જ્ઞાન સહાયક રદ્દ કરવાની કરી માગણી, પોલીસે ઉમેદવારોની કરી અટકાયત, સવારે અક્ષરધામ રામધૂનનો કાર્યક્રમ રાખ્યો હતો