અકસ્માતમાં મોત/ સુરત:મોબાઇલમાં મશગુલ કિશોર પટકાયો 14 વર્ષનો તરુણ 11માં માળેથી પટકાયો વિદાણી ક્રિશ એન્કેલવ પરથી પટકાયો કિશોર ગંભીર ઈજા થતાં હોસ્પિટલમાં ખસેડાયો હતો સારવાર દરમિયાન કિશોરનું મોત થયું

Breaking News