ગુજ કેટનું આયોજન/ રાજ્યભરમાં 3 એપ્રિલે યોજાશે ગુજકેટની પરીક્ષા સવારે 10થી બપોરના 4 વાગ્યા સુધી લેવાશે પરીક્ષા ધો.12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાનની લેવાશે પરીક્ષા જીવવિજ્ઞાન અને ગણિત વિષયની પરીક્ષા લેવાશે આવતીકાલે ગુજકેટની પરીક્ષા

Breaking News