રાહુલ ગાંધી/
રાહુલ ગાંધી માનહાનિ કેસ મામલો આવતીકાલે રાહુલ ગાંધી સુરત આવી શકે દિલ્હીથી નિષ્ણાંત વકીલની ટીમ આવશે સુરત રાહુલ ગાંધીને બે વર્ષની સજા સામે કરશે અપીલ આવતીકાલે સુરતની સેશન્સ કોર્ટમાં અપીલ કરાશે બદનક્ષી કેસમાં સજા સંસદ સભ્યપદ રદ થયું આ કેસની કમાન દિલ્હીના નિષ્ણાંત વકીલોના હાથમાં સિનીયર એડવોકેટ કિરીટ પાનવાલા હાજર રહેશે
