એમડી ડ્રગ્સ પકડાયું/વડોદરા: MD ડ્રગ્સ સાથે 3 પકડાયા વાઘોડિયા GIDCમાં SOGની કાર્યવાહી 2 લાખની કિંમતનું MD ડ્રગ્સ જપ્ત
છેડતી/સુરેન્દ્રનગરમાં GRP જવાન સામે છેડતીની ફરિયાદ બસ સ્ટેશન રોડ પર છેડતી મામલે હોબાળો મહિલાઓએ કારમાં કારૂ પીતા રોકતા અપશબ્દો બોલ્યા
અકસ્માત/ડભાઇ- બોડેલી વચ્ચે અકસ્માત બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત ઉભેલી ટ્રકને બસને મારી ટક્કર બસમાં સવાર મુસાફરોને કોઇ ઇજા નહીં વડોદરાથી છોટાઉદેપુર તરફ બસ જતી હતી બસમાં 55 જેટલા મુસાફરો હતા સવાર
અકસ્માત/સુરતઃ પલસાણા ખાતે ફિલ્મી ઢબે અકસ્માત હાઇવે પર ટેન્કરે કારને અડફેટે લઈ 500 મીટર ઢસડી એક કારને ટેન્કર ચાલકે એકાએક અડફેટે લીધી અન્ય બાઇક ચાલક અડફેટે આવતા બચી ગયો સમગ્ર ઘટનાનો લાઈવ વિડિઓ વાયરલ થયો વિડીયોના આધારે પોલીસે હાથ ધરી તપાસ
અકસ્માત/અમદાવાદ મુંબઈ ને.હાઇવે પર અકસ્માત સુરત માંગરોળના સાવા પાટિયા પાસે અકસ્માત ડમ્પર અને આઇસર ટેમ્પો વચ્ચે અકસ્માત પંચર પડી જવાથી ડમ્પર સાઈડમાં ઉભુ હતું ડમ્પર પાછળ આઇસર ટેમ્પો ધડાકાભેર અથડાયો અકસ્માતની ઘટનામાં બે લોકોના મોત થયા આઇશર ચાલકનો મૃતદેહ કેબિનમાં ફસાયો જહેમત બાદ મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો
વેપારી લૂંટાયો/અરવલ્લીઃ ધનસુરા માર્કેટયાર્ડનો વેપારી લૂંટાયો રૂ. 3 લાખથી વધુની રોકડ લઈ લૂંટારુઓ ફરાર મધ્યરાત્રીએ બની લૂંટની ઘટના પોલીસે શખ્સોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા ધનસુરાના આકરૂન્દ નજીક લૂંટની ઘટના બની
અકસ્માત/વડોદરાઃ ગોત્રી બંસલ મોલની સામે અકસ્માત વિકલાંગ પુત્ર અને સાથે વૃદ્ધ માતાનો અકસ્માત કાર ચાલક મહિલાએ બન્નેને લીધા અડફેટે સારવાર દરમ્યાન વૃદ્ધ માતાનું નીપજ્યું મોત અકસ્માતના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે
બર્ડ ફ્લુથી મોત/ભાવનગરમાં H3N2 ફ્લૂથી દર્દીનું મોત 83 વર્ષિય વૃદ્ધ દર્દીનું નિપજ્યું મોત 21 માર્ચથી દર્દી લઇ રહ્યો હતો સારવાર H3N2થી મોત થતા આરોગ્ય વિભાગ એલર્ટ
અકસ્માત/સાઉદી અરબમાં બસમાં લાગી આગ બસમાં આગ લાગતા 20ના મોત અન્ય 29 બસમાં સવાર થયા ઇજાગ્રસ્ત ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા રમજાનમાં મક્કા જઇ રહ્યા હતા લોકો
કેન્દ્રીય પ્રધાનની અમદાવાદમાં હાજરી/કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અમદાવાદમાં અનંત નેશનલ યુનિ.માં રહેશે હાજર ફ્યુચર ઓફ લર્નિંગ કોલાબરેટિવ સેમિનારમાં રહેશે હાજર સુલભ અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ અંગે કરાશે ચર્ચા