નિયમોમાં ફેરફાર/ગુજરાત વિદ્યાપીઠના નિયમોમાં ફેરફાર વિદ્યાપીઠમાં ફરજિયાત હોસ્ટેલનો નિયમ રદ્દ 16 વર્ષ બાદ ફરજિયાત હોસ્ટેલનો નિયમ રદ્દ ગુજરાત વિદ્યાપીઠ મંડળની બેઠકમાં નિર્ણય
શ્રીરામ મહોત્સવની ઉજવણી/થરાદમાં શ્રીરામ મહોત્સવની ઉજવણી 3 દિવસ સુધી ચાલશે ઉજવણી 11 એકર જમીન પર મહોત્સવનું આયોજન
વાઘણનું આગમન/કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં લવાશે વાઘણ પ્રાણી સંગ્રહાલયમાં 2 વાઘણનું આગમન થશે ઔરંગાબાદથી 2 વાઘણ અને 6 કાળિયાર લવાશે 3 શિયાળ, 2 ઈમુ, 10 શાહુડી ઔરંગાબાદ જશે
મરચું મોંઘું થયું/મહેસાણા: જોટાણાનું ફેમસ મરચું મોંઘુ મરચામાં 10 થી 25 ટકાનો ભાવ વધારો નોંધાયો 400થી 800 રૂપિયા ભાવ બોલાતા મંદીનો માહોલ માવઠાના લીધે મરચાના ઉત્પાદન પર માઠી અસર
બોર્ડની પરીક્ષાનું સમાપન/ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષા ધો-10ની પરીક્ષાનું આજે સમાપન આજે ધોરણ-10માં હિન્દી વિષયની પરીક્ષા ધો-12 સા.પ્રવાહની પરીક્ષા બુધવારે પૂર્ણ થશે
છેતરપિંડી/અમદાવાદ: ક્રૂઝમાં ગોવા લઇ જવાનું કહી ઠગાઈ 400 લોકોના 57 લાખ રૂપિયા પડાવ્યા વ્યક્તિ દીઠ રૂપિયા 25 હજારનું પેકેજ હતું નવરંગપુરામાં 3 શખ્સો સામે ફરિયાદ
દારુનું વેચાણ/સુરત: ફાસ્ટ ફૂડની આડમાં દારૂનું વેચાણ વેસુ ખાતેથી એક શખ્સની પોલીસે કરી ધરપકડ ફ્લેટમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડાયો 50 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત
મિલકત સીલ/પાલનપુરમાં મિલકત વેરાને લઈ ઝુંબેશ બાકી વેરો ન ભરનાર લોકોની મિલકત સીલ પુષ્પક ચેમ્બરમાં આવેલી 14 દુકાનો સીલ