Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
Iscon-Sanand Corridor

ઇસ્કોન-સાણંદ એલિવેટેડ કોરિડોર/અમદાવાદમાં ઇસ્કોનથી સાણંદ સુધી એલિવેટેડ કોરીડોર બનશે

આત્મહત્યા/વડોદરાઃ હોટલમાં જ્વેલર્સ માલિકનો આપઘાત રોયલ કિંગ હોટલમાં જ્વેલર્સ માલિકે કર્યો આપઘાત સમાસાવલી રોડ પર આવી છે રોયલ કિંગ હોટલ અંબિકા જ્વેલર્સના માલિકે કર્યો આપઘાત અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી

મોત/સુરતઃ ઢળી પડતા 28 વર્ષીય યુવાનનું મોત રસ્તા પર એકાએક પડતા માથાના ભાગે ઇજા પાંડેસરા આશાપુરા સોસા.માં બની ઘટના હાર્ટએટેક આવ્યા હોવાની સંભાવના મૃતક યુવક મધ્યપ્રદેશનો વતની કેટરર્સનું કામ કરતો હતો મૃતક

ચૈત્ર નવરાત્રિ-મા કાલરાત્રિ/ચૈત્ર નવરાત્રિમાં આજે સાતમાં દિવસે મા કાલરાત્રિની પૂજા, જાણો વિધિ અને કથા

આત્મહત્યા/અમદાવાદઃ પરીણિત મહિલાએ કર્યો આપઘાત પતિના કંકાસને લઇને મહિલાએ કર્યો આપઘાત પાંચમા માળે થી મોતની છલાંગ લગાવી ન્યુ મણિનગરના શ્રીનંદ-5માં રહેતી હતી મહિલા રામોલ પોલિસ સ્ટેશન વિસ્તારની ઘટના

મહાઠગ કિરણ પટેલ/મહાઠગ કિરણની પત્ની માલિનીની ધરપકડ નડિયાદથી ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ પૂર્વ પ્રધાનના ભાઇનો બંગલો પચાવ્યો હતો 35 લાખની ઠગાઇનો પણ નોંધાયો છે ગુનો જવાહર ચાવડાના ભાઇએ નોંધાવી હતી ફરિયાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઈ હતી ફરિયાદ

રાહુલ ગાંધી/રાહુલ ગાંધી મુદ્દે ગરમાયું રાજકારણ સ્મૃતિ ઈરાનીએ રાહુલ પર કર્યાં આકરા પ્રહાર રાહુલે દેશ અને રાષ્ટ્રપતિનું અપમાન કર્યું PMની છબી ખરાબ કરવાનો પ્રયાસ કર્યો

રખડતા ઢોર/રાજ્યમાં રખડતા ઢોર મુદ્દે HCમાં સુનાવણી AMCઅને સરકાર એક્શન ટેકન રિપોર્ટ કોર્ટ રજૂ કરશે HCમાં તંત્રની નિષ્ક્રિયતા બાબતે કરાઈ ફરિયાદ ગુજરાત HC જારી કરી શકે છે મહત્વના નિર્દેશ ઢોરનો આંતક યથાવત્ હોવાની HCએ લીધી નોંધ મનપાને કાર્યવાહી કરવા HCએ કર્યો આદેશ અમદાવાદ મ્યુ. કોર્પો. HCને આપી હતી ખાતરી

અમદાવાદ વાઇરલ ઇન્ફેકશન/અમદાવાદઃ શહેરમાં વધ્યા વાયરલ ઇન્ફેક્શનના કેસ સોલા સિવિલ હોસ્પિટલમાં ઇન્ફેક્શનના કેસ વધ્યા વાયરલ ઇન્ફેક્શનના 582 દર્દી એડમિટ જેમાં નાના બાળકોના 51 જેટલા કેસ, OPDમાં વધારો દરરોજની ઓપીડી 1200થી 1500 જેટલી થાય કોવિડ અને સ્વાઈન ફ્લૂના એક પણ કેસ નહીં ઇન્ફ્લુએન્ઝા -B ના 2 કેસ નોંધાયા

આત્મહત્યા/રાજકોટઃ ગોંડલમાં યુવકે કર્યો આપઘાત ઝુંપડપટીમાં રહેતા યુવકે ગળાફાંસો ખાધો અગમ્ય કારણોસર યુવકે કર્યો આપઘાત પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy