બજેટ સત્ર/વિધાનસભા બજેટ સત્રનો છેલ્લો દિવસ વર્ષ 2021-22ના કેગ રિપોર્ટ કરાશે રજૂ વર્ષ 2021-22ના નાણાંકીય હિસાબો રજૂ કરાશે વર્ષ 2021-22ના વિનિયોગ હિસાબો રજૂ કરાશે અન્ય બોર્ડ નિગમના અહેવાલ મેજ પર મુકાશે સવારે 9 કલાકે પ્રશ્નોતરી કાળથી શરૂ થશે કામગીરી કૃષિ, પશુપાલન, ગ્રામ ગૃહ નિર્માણ વિભાગની પ્રશ્નોતરી આદિજાતિ અને શિક્ષણ વિભાગની પ્રશ્નોતરી ઓપરેશન જેલ મુદ્દે નિયમ 116 અંતર્ગત કરાશે ચર્ચા પંકજ દેસાઇ ગૃહમાં ઉઠાવશે ઓપરેશન જેલનો મુદ્દો ખાનગી યુનિ. સુધારા વિધેયક ગૃહમાં કરાશે રજૉ છેલ્લા દિવસનો પ્રસ્તાવ ભગવાન કરગટીયા રજૂ કરશે જળ એજ જીવન વિષય પર છેલ્લા દિવસનો પ્રસ્તાવ
ગુજરાત સરકારના 100 દિવસની ઉજવણી/CM ભૂપેન્દ્ર પટેલ 2.0ના 100 દિવસની ઉજવણી ગાંધીનગરમાં કરશે ખાસ ઉજવણી ગાંધીનગરમાં સાંજે 4 વાગ્યે યોજાશે કાર્યક્રમ ‘100 દિવસ સાથ સહકાર અને સેવાના’ કાર્યક્રમ
બાળકના મોત/વેરાવળ: બે બાળકોના રહસ્યમય મોત એક બાળકી તેમજ માતા ગંભીર ભીડિયા વિસ્તારની ચોંકવનારી ઘટના પહેલા અઢી વર્ષની બાળકીનું મોત 4 માસના બાળકનું મોત ઘટના અંગે ઘૂંટાતું રહસ્ય પોલીસે તપાસ હાથ ધરી
કોરોનાના કેસોમાં વધારો/રાજયભરમાં કોરોના કેસમાં વધારો છેલ્લાં 24 કલાકમાં 316 કેસ નોંધાયા સૌથી વધુ અમદાવાદમાં 109 કેસ નોંધાયા સુરતમાં 26 કોરોના કેસ નોંધાયા રાજકોટમાં 25 કેસ નોંધાયા