સુરત સી પ્લેન/સુરતમાં સી પ્લેન શરૂ થવાનું સપનું રોળાયું રિપોર્ટ નેગેટિવ આવતા સુરતનું સપનું રોળાયું દ્વારકા, SOU, સાબરમતી રિવરફ્રન્ટને લીલીઝંડી તાપી નદી પરની જળકુંભી સીપ્લેન પ્રોજેક્ટને નડી સરકાર દ્વારા કરાયેલા સર્વેના રિપોર્ટમાં નેગેટિવ મુદ્દા સુરતમાં વોટર એરોદ્રામનો પ્રોજેક્ટ પડતો મુકાયો એરપોર્ટના લિસ્ટમાં 25 એરોડ્રોમમાં સુરતની બાદબાકી
મોરબી પુલ હોનારત/મોરબીના ઝુલતા પુલ દુર્ઘટનાનો મામલો જયસુખ પટેલના જામીનની આજે સુનાવણી જયસુખ પટેલ દ્વારા રેગ્યુલર જામીન માટે કરાઇ અરજી મોરબીની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં સુનાવણી
ચૂંટણીપંચ/ચૂંટણી પંચ યોજશે પ્રેસ કોન્ફરન્સ સવારે 11.30 કલાકે યોજશે પ્રેસ કોન્ફ. કર્ણાટક વિધાનસભાની તારીખ કરી શકે જાહેર
એસસીઓ મીટિંગ/દિલ્હીમાં આજે વૈશ્વિક મુદ્દાઓ પર થશે મંથન શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન બેઠક વર્તમાન સમયના વૈશ્વિક મુદ્દાઓ પર કરાશે મંથન
કોંગ્રેસનું દેશવ્યાપી આંદોલન/આજથી કોંગ્રેસનું દેશવ્યાપી આંદોલન રાહુલ ગાંધીના સમર્થનમાં કોંગ્રેસનું આંદોલન સંસદથી સડક સુધી કોંગ્રેસ કરશે ઉગ્ર વિરોધ સરકાર સામે દેશવ્યાપી આંદોલનનું ક્યું એલાન રાહુલ ગાંધીના સમર્થનમાં કોંગ્રેસ મેદાને
ચૈત્ર નવરાત્રિ/ચૈત્રી નવરાત્રીનું આજે આઠમું નોરતું માતાજીના મંદિરમાં ભક્તોની ભારે ભીડ માતાજીના મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી અંબિકા નિકેતન મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટયું આઠમા નોરતાનો ખૂબ વિશેષ મહત્વ હોય છે
અતિક એહમદ/અતિક અહેમદને લવાશે અમદાવાદ પ્રયાગરાજથી ફરી સાબરમતી જેલ લવાશે ગત મોડી રાતે અમદાવાદ આવવા રવાના પોલીસના કાફલા સાથે અમદાવાદ આવવા રવાના
કમોસમી વરસાદ/રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી 29 થી 31 માર્ચ દરમ્યાન માવઠાની આગાહી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં પડી શકે વરસાદ જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગરમાં પણ આગાહી બનાસકાંઠા, પાટણ, અરવલ્લીમાં વરસાદની આગાહી 31 માર્ચે દ. ગુજરાત, સૌરાષ્ટ્રમાં પડી શકે વરસાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પડશે કમોસમી વરસાદ
અમદાવાદથી લંડન ડાયરેક્ટ ફ્લાઇટ/અમદાવાદથી લંડનની ડાયરેક્ટ ફ્લાઇટને લીલીઝંડી અમદાવાદ-લંડન ફ્લાઈટ ગેટવિક એરપોર્ટ પર ઉતરશે લંડનના ગેટવિક એરપોર્ટ માટે નોનસ્ટોપ ફ્લાઇટ લંડનની ફ્લાઈટ હવે સપ્તાહમાં ત્રણ દિવસ જશે ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રીએ આપી લીલીઝંડી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ફ્લાઇટને લીલીઝંડી
કોર્પોરેશનની બેઠક/અમદાવાદઃ કોર્પો.માં મળશે સામાન્ય સભા શહેરના વિવિધ કામો અંગે કરવામાં આવશે ચર્ચા હાટકેશ્વર બ્રિજનો મામલો ફરી ચર્ચા થઇ શકે આવાસ યોજના, સિંગલ ટેન્ડરનો મુદ્દો થઇ શકે ચર્ચા સામાન્ય સભામાં હોબાળોના આસાર